Khush Tame Raho Khush Mane Revado Lyrics in Gujarati

Khush Tame Raho Khush Mane Revado - Suresh Zala
Singer : Suresh Zala , Lyrics : Natvar Solanki
Music : Hardik Rathod & Bhupat Vagheshwari
Label : Suresh Zala Official 

Khush Tame Raho Khush Mane Revado Lyrics in Gujarati
| ખુશ તમે રહો ખુશ મને રેવાદો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો એક બેવફાનો મે ભરોસો ખોટો કર્યો
હો એક બેવફાનો મે ભરોસો ખોટો કર્યો
કરી બદનામ એને ચોઈનો રે ના મેલ્યો
હો એક બેવફાનો મે ભરોસો ખોટો કર્યો
કરી બદનામ એને ચોઈનો રે ના મેલ્યો
હો ખુશ તમે રહો ખુશ મને રેવાદો
હો મતલબ માટે કોઈને પ્રેમ ના કરો
હો એક બેવફાનો મે ભરોસો ખોટો કર્યો
કરી બદનામ એને ચોઈનો રે ના મેલ્યો

હો ફુટી કિસ્મત દર્દ ભરી થઇ કહાની
દુનિયાની સામે મારી પ્રીત લજવાણી
હો ખુશીયોની હોળી મારી એવી હળગાઈ
કોની વાતોમાં સીનું તું તો ભરમાઈ
હું રહીયો તરસ્યો તારા પ્રેમનો
હો મતલબ માટે કોઈને પ્રેમ ના કરો
હો એક બેવફાનો મે ભરોસો ખોટો કર્યો
કરી બદનામ એને ચોઈનો રે ના મેલ્યો

હો પારકાના નોમની પીઠાયો ચોળાઈ
મને રઝળતો કરી થઇ ગઈ પરાઈ
હો ચોરીના ફેરા ફરી હસતી તું દેખાઈ
ખુશ થઇ રેજે તું દુવા છે મારી
હો એને સંસાર મોડ્યો મે સંસાર છોડ્યો
હો હાચુ ક્વ યારો તમે પ્રેમ ના કરશો
હો એક બેવફાનો મે ભરોસો ખોટો કર્યો
કરી બદનામ એને ચોઈનો રે ના મેલ્યો
હો એક બેવફાનો મે ભરોસો ખોટો કર્યો
કરી બદનામ એને ચોઈનો રે ના મેલ્યો
હો ખુશ તમે રહો ખુશ મને રેવાદો
હો મતલબ માટે કોઈને પ્રેમ ના કરો
હો મતલબ માટે કોઈને પ્રેમ ના કરો
હો તને મને જુદા કરી હે મારો ભઈબંધ રડ્યો  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »