Jigar No Tukdo - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jigar Studio
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jigar Studio
Jigar No Tukdo Lyrics in Gujarati
| જીગરનો ટુકડો લિરિક્સ ગુજરાતીમાં |
એ હું તો દિલથી માનુ તને યાર
એ હું તો દિલથી માનુ તને યાર
મારા જીગરનો ટુકડો
હે તું તો મારા દિલનો ધબકાર
મારા જીગરનો ટુકડો
હે મારા માટે તું બઉ નસીબદાર
મારા માટે તું બઉ નસીબદાર
હે તને જોતા જ થઇ ગયો પ્યાર
મારા જીગરનો ટુકડો
હો હું તો દિલથી માનુ તને યાર
મારા જીગરનો ટુકડો
હો ભગવાન રેશું અમે તારા આભારી રે
મનગમતા માણસ સાથે કરાવી તે યારી રે
હો ...ખુદથી વધારે મળી પ્રેમ કરનારી રે
ખુશીયોથી ભરી દીધી જિંદગી જીગાની રે
હો તારો માસુમ ચહેરો જોયા કરતો
તારો માસુમ ચહેરો જોયા કરતો
તું તો હશે ને ફૂલ ખીલે યાર
મારા જીગરનો ટુકડો
હો હું તો દિલથી માનુ તને યાર
મારા જીગરનો ટુકડો
હો ઓઢણી ઓઢી છે મારા રે નામની
શેરીયો શોભાવી છે તે તો મારા ગામની
હો ...વાટે જતા આપણે કુળદેવીના ધામની
જોડી સૌ જોવા વળે સીતાને રામની
હે રાખી હાથોમાં હાથ મારા યાર
રાખી હાથોમાં હાથ મારા યાર
તારા પગલાંથી ઉજળું ઘરબાર
મારા જીગરનો ટુકડો
હો હું તો દિલથી માનુ તને યાર
મારા જીગરનો ટુકડો
જીગાના જીગરનો ટુકડો
એ મારા જીગરનો ટુકડો
એ હું તો દિલથી માનુ તને યાર
મારા જીગરનો ટુકડો
હે તું તો મારા દિલનો ધબકાર
મારા જીગરનો ટુકડો
હે મારા માટે તું બઉ નસીબદાર
મારા માટે તું બઉ નસીબદાર
હે તને જોતા જ થઇ ગયો પ્યાર
મારા જીગરનો ટુકડો
હો હું તો દિલથી માનુ તને યાર
મારા જીગરનો ટુકડો
હો ભગવાન રેશું અમે તારા આભારી રે
મનગમતા માણસ સાથે કરાવી તે યારી રે
હો ...ખુદથી વધારે મળી પ્રેમ કરનારી રે
ખુશીયોથી ભરી દીધી જિંદગી જીગાની રે
હો તારો માસુમ ચહેરો જોયા કરતો
તારો માસુમ ચહેરો જોયા કરતો
તું તો હશે ને ફૂલ ખીલે યાર
મારા જીગરનો ટુકડો
હો હું તો દિલથી માનુ તને યાર
મારા જીગરનો ટુકડો
હો ઓઢણી ઓઢી છે મારા રે નામની
શેરીયો શોભાવી છે તે તો મારા ગામની
હો ...વાટે જતા આપણે કુળદેવીના ધામની
જોડી સૌ જોવા વળે સીતાને રામની
હે રાખી હાથોમાં હાથ મારા યાર
રાખી હાથોમાં હાથ મારા યાર
તારા પગલાંથી ઉજળું ઘરબાર
મારા જીગરનો ટુકડો
હો હું તો દિલથી માનુ તને યાર
મારા જીગરનો ટુકડો
જીગાના જીગરનો ટુકડો
એ મારા જીગરનો ટુકડો
ConversionConversion EmoticonEmoticon