Jarur Tare Nathi To Garaj Mare Nathi Lyrics in Gujarati

Jarur Tare Nathi To Garaj Mare Nathi - Beena Chauhan
Singers : Beena Chauhan , Music : Hardik-Rahul
Lyrics : Natvar solanki , Label : NS Studio officiala
 
Jarur Tare Nathi To Garaj Mare Nathi Lyrics in Gujarati
| જરૂર તારે નથી તો ગરજ મારે નથી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો પ્યારની કિંમત દોલતથી ના તોલતા
હો પ્યારની કિંમત દોલતથી ના તોલતા
સાચા આશિકને કદી દગો ના આપતા
હો પ્યારની કિંમત દોલતથી ના તોલતા
સાચા આશિકને કદી દગો ના આપતા
હો જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો
જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો
પણ યાદ રાખજો
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
હો પ્યારની કિંમત દોલતથી ના તોલતા
સાચા આશિકને કદી દગો ના કરતા

હો ભગવાન એક છે સવાલ તો હજાર છે
હજારો ફૂલ છે ને માળી તો એક છે
હો દિલમાં પ્રેમ છે ને લોક મતલબી છે
તોય એને જોવા મારૂ દિલ તરસે છે
હો ભલે તું તો હશે પણ અમે આજ રડીયે
ભલે તું તો હશે પણ અમે આજ રડીયે
પણ યાદ રાખજે
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
હો પ્યારની કિંમત દોલતથી ના તોલતા
સાચા આશિકને કદી દગો ના આપતા

કાચી હતી મારા આ પ્રેમ ની દોરી રે
આ બધી સુખીઓ મારી પડી છે સુની રે
હો પ્રેમ માં રમત રમી ઝીંદગી બગાડી તે
યાદ કર વાતો બધી આંખે આવ્યા પાણી છે
હો લોક પુછે દિલ ને મારા કેવા ઝેર આપ્યા તે
લોક પુછે દિલ ને મારા કેવા ઝેર આપ્યા તે
પણ યાદ રાખજે
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
હો પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા
સાચા આશિક ને કદી દગો ના આપતા
હો જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો
જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો
પણ યાદ રાખજો
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
જરૂર તારે નથી તો ગરજ મારે નથી
જરૂર તારે નથી તો ગરજ મારે નથી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »