Janu Tu To Patang Jevi Nikadi Lyrics in Gujarati

Janu Tu To Patang Jevi Nikadi - Suresh Zala
Singer : Suresh Zala
Lyrics : Suresh Zala & Natvar Sonaki
Music : Hardik Rathod & Bhupat Vagheswari
Label : Suresh Zala Official

Janu Tu To Patang Jevi Nikadi Lyrics in Gujarati
| જાનુ તું તો પતંગ જેવી નીકળી લિરિક્સ ગુજરાતીમાં |
નેકળી તું તો પતંગ જેવી
અલી નેકળી તું તો ગોટી જેવી

બદનોમ કરી ગઈ
એ મન જીવતો મારી ગઈ
બદનોમ કરી ગઈ મન જીવતો મારી ગઈ
બરબાદ કરી ગઈ મન જીવતો મારી ગઈ
અલી નેકળી તું તો પતંગ જેવી
અલી લુંટી એની થઇ ગઈ
અલ્યા ભઈ પકડી એની થઇ ગઈ

સમય હતો મારો ત્યારે મારી થઈન રેતી
કરી મને કંગાલ બીજાની તું થઇ ગઈ

અલી નેકળી તું તો મેણીયા જેવી
ભર દોરીમો જતી રઈ
એ લુંટી એની થઇ ગઈ
કવશું પકડી એની થઇ ગઈ

અલી તું અન તારી વાતો યાદ હું નઈ કરૂ
તારી હવે એક પણ વાત હું નઈ મોનુ
નેકળી તું તો પતંગ જેવી

અલી ધાબા ઉપર આવે તોયે તને હું નહીં જોવું
ગમે તેવા ચેનચાળા કરે તારો હું નહીં બનું
એવી તું તો નીકળી વાયરા વગર ચગી ગઈ
જિંદગીની કિન્યા મારી ડાઉન કરી ગઈ

અલી નેકળી તું તો ગોટી જેવી
ભર દોરીમાં કપઈ ગઈ
લુંટી એની થઇ ગઈ
કવશું પકડી એની થઇ ગઈ
લુંટી એની થઇ ગઈ

અલી તારા જેવી દગાળી મેં ચ્યોંઈ ના ભાળી
આજથી તને મેં મારી જિંદગીથી કાઢી
દિલથી દિલની દોરી મેં તો હવે કાપી નાખી
મારા દિમાગ માંથી મેં ઝટ કાઢી નાખી

અલી હવાદ હતો મન તારા પ્રેમમાં પડી જ્યો
ખબર નથી મન મારો પતંગ ચ્યોંક ખલઈ જ્યો

અલી નેકળી તું તો પતંગ જેવી
તું બીજા ગોમમો જતી રી
અલ્યા લુંટી એની થઇ ગઈ
એ કવશું ભર દોરીમાં કપઈ જઈ

બદનોમ કરી ગઈ મન જીવતો મારી ગઈ
બરબાદ કરી ગઈ મન જીવતો મારી ગઈ

અલી નેકળી તું તો પતંગ જેવી
અલી લુંટી એની થઇ ગઈ
અલ્યા ભઈ પકડી એની થઇ ગઈ
પકડી એની થઇ ગઈ
એ કવશું ભર દોરીમાં કપઈ જઈ

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »