Humsafar Lyrics in Gujarati

Humsafar - Vikram Thakor
Singer - Vikram Thakor , Lyrics - Darshan Bajigar
Music - Ravi-Rahul , Label - Prince Digital
 
Humsafar Lyrics in Gujarati
| હમસફર લિરિક્સ ગુજરાતીમાં |
 
હો માંગી દુવાને મારી દુવા ફળી ગઈ
હો ...માંગી દુવાને મારી દુવા ફળી ગઈ
તારીને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
હો જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ

હો ચાહત ગમી ગઈ તારી અદા ગમી ગઈ
ચાહત ગમી ગઈ તારી અદા ગમી ગઈ
તારી હારે જીવવાની આદત પડી ગઈ
હો માંગી દુવાને મારી દુવા ફળી ગઈ
તારીને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ

હો આશિક છું તારો તું આશિકી મારી
સાચું કહું તો મને જીવથી તું પ્યારી
હો ...તારી મહોબતને માની બેઠો જિંદગી
તું મળી તો મને મળી આજ હર ખુશી
હો સમયસર આવજો વાર ના કરતા
સમયસર આવજો વાર ના કરતા
તને જોવાને અમે પલ પલ મરતા
હો માંગી દુવાને મારી દુવા ફળી ગઈ
તારીને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
www.gujaratitracks.com
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ

હો ઘાયલ છું ઘાયલના હાલ ના પુછો તમે
આવીને પાગલ આ દિલને માળો તમે
હો ...જેમ તેમ કરી મારા દિલને મનવું છુ
તારી યાદોમાં સમય એમ રે વીતાવું છુ
હો ધડકે છે ધડકન તારૂ નામ લઈને
ધડકે છે ધડકન તારૂ નામ લઈને
દિવસ વીતે મારો તને યાદ કરીને
હો માંગી દુવાને મારી દુવા ફળી ગઈ
તારીને મારી જાનુ નજર મળી ગઈ
જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
હો ...જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ
હો જિંદગીની સફરમાં હમસફર મળી ગઈ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »