Ghoomariyu 2.0 Lyrics in Gujarati

Ghoomariyu 2.0 - Santvani Trivedi & Gaurav Dhola       
Singer :- Santvani Trivedi & Gaurav Dhola
Lyrics : - Traditional , Add Lyrics :- Ram Pansuriya
Music :- DJ Kwid , Label :- Twinkal Patel Official 
 
Ghoomariyu 2.0 Lyrics in Gujarati
| ઘુમ્મરિયુ 2.0 લિરિક્સ ગુજરાતીમાં |
 
હું રાજકોટનો છોરો તું સુરતની છોરી
આયા કસમ તોડી બધા બધાને છોડી
પાછળ પાછળ તારા હું સુરત દોડી આયો
અહીંયા તું જો તારા માટે હું શું લાયો

હે લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા વેવાણ સાસરીયે લીલીલેર છે
હે લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીયે લીલીલેર છે

હે જાન આવી માંડવાની વાટ વેવાણ તમે પોંખી લ્યોને
હે જાન આવી માંડવાની વાટ વેવાણ તમે પોંખી લ્યોને

હે આવો આવો મોંઘેરા મહેમાન રસોડે શાક જોખી લ્યોને
આવો આવો મોંઘેરા મહેમાન રસોડે શાક જોખી લ્યોને

હે વેવાણના છે સુપડા જેવા કાન વેવાણ તમે પોંખી લ્યોને
હે વેવાણના છે સુપડા જેવા કાન વેવાણ તમે પોંખી લ્યોને

હે અણવરના નાકે શેડાની ધાર રસોડે શાક જોખી લ્યોને
હે અણવરના નાકે શેડાની ધાર રસોડે શાક જોખી લ્યોને

એ અટીયાપાડી પાટીયાપાડી છોરી તૈયાર થાય એમા છોરાનો શું વાંક છે
હે એકડે મીંડે દશ વાંદરીની આઘી ખસ મારા ભાભી સાસરીયે લીલીલેર છે
હે બગડે મીંડે વીહ અણવરને પડી ભીંહ મારા બેની સાસરીયે કાળોકેર છે
હે તગડે મીંડે ત્રીહ તને સાની સાડી રીહ મારા ભાભી સાસરીયે લીલીલેર છે
હે ચોગડે મીંડે ચાલી અણવરના ખીચ્ચા ખાલી મારા બેની સાસરીયે કાળોકેર છે
હે પાંચડે મીંડે પચા વેવાણના રોવે બચ્ચા મારા ભાભી સાસરીયે લીલીલેર છે
હે છગડે મીંડે છાહીંઠ અણવરને મોટી ફાઇદ મારા બેની સાસરીયે કાળોકેર છે

હામી ભીતે ગરોળી હા હારે
વેવાણ કે મારી ભેરૂડી હા હારે

હામી ભીતે ગરોળી હા હારે
વરમા કે મારી ભેરૂડી હા હારે

વેવાણ કે મારે મુંબઈ જાવું હા હારે
ગરોળી કે મારે ભેળું આવવું હા હારે

વરમા કે મારે સુરત જાવું હા હારે
ગરોળી કે મારે હારે આવવું હા હારે

હે વરની માને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
હે વહુની કાકીને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
હે વરની માને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
હે વહુની કાકીને બોલાવો રે ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
ઘુંમ્મરીયુ રે ઘુંમ્મરીયુ
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »