Breakup Thayu Lyrics in Gujarati

Breakup Thayu - Dixit Pahada
Singer & Lyrics : Dixit Pahada
Music : Yash Limbachiya & Mehul Vaghela
Label : Jazz Music Studio 
 
Breakup Thayu Lyrics in Gujarati
| બ્રેકઅપ થયુ લિરિક્સ ગુજરાતીમાં |
 કે આજ ખુસીયો માનવો મારા ભઈ
હો આજ ખુસીયો માનવો મારા ભઈ 
કે આજ ડીજે વગડાવો મારા ભઈ 
કે આજ મારે બ્રેકઅપ થયો હો
આજ મારે બ્રેકઅપ થયો 

હો રોજ રોજ કરી ફોને હું એ રે થાક્યો 
લવ યુ શવ યુ કેવાની માથાકૂટ જાજી 
હો રોજ રોજ કરી ફોને હું એ રે થાક્યો 
લવ યુ શવ યુ કેવાની માથાકૂટ જાજી 
હે ઘણા દાડા પછી થયો હું અજાણ 
હો ઘણા દાડા પછી થયો હું અજાણ 
એ લાંબા સમયથી થયો તો પરેશાન 
કે આજ મારે બ્રેકઅપ થયો હો 
આજ મારે બ્રેકઅપ થયો 
હે આજ મારે બ્રેકઅપ થયો 

હો અમે રે મળ્યાંતા એક રૂડા મોટા મોલમો 
જોઈ એકબીજાને અમે દીધા નંબર ફોનમો 
હો અમે રે મળ્યાંતા એક રૂડા મોટા મોલમો 
જોઈ એકબીજાને અમે દીધા નંબર ફોનમો 
હો પછી થાય મેસેજને ફર્યા અમે કારમો 
ઘણા રહિયા ભેગા પણ ઝગડાને બબાલમો 
હો પછી થાય મેસેજને ફર્યા અમે કારમો 
ઘણા રહિયા ભેગા પણ ઝગડાને બબાલમો 
એ ઘણી રાતો રે જગ્યા અમે ભઈ 
હો ઘણી રાતો રે જગ્યા અમે ભઈ
એ રોઈ રોઈન થાક્યા છે રે ભઈ 
કે આજ મારે બ્રેકઅપ થયો હો 
આજ મારે બ્રેકઅપ થયો 
હે આજ મારે બ્રેકઅપ થયો 

એ પડશો ના પ્રેમમો ભઇ કોઈ 
કરૂં તમને વાત હાથ જોડી 
ઓ રૂપિયા વગર કશું ના કોઈ 
પ્રેમ રે કરશો તો જાશો રોઈ 
એ આ પ્રેમના રે ચક્કરમો મારૂ બધું રે લુંટાઈ ગયું 
આયો ના ભલી વારને ને મારૂ ઝૂંટુ એ વેચાઈ ગયું 
અરે આ પ્રેમના રે ચક્કરમો મારૂ બધું રે લુંટાઈ ગયું 
આયો ના ભલી વારને ને મારૂ ઝૂંટુ એ વેચાઈ ગયું 
એ અરે અરે રે 
એ પછી બોટલ મંગાવો મારા ભઈ 
હો પછી બોટલ મંગાવો મારા ભઈ 
ને પછી મહેફિલ જમાવો મારા ભઈ 
કે આજ મારે બ્રેકઅપ થયો હો 
આજ મારે બ્રેકઅપ થયો 
હો આજ મારે બ્રેકઅપ થયો 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »