Baa Taro Babalo Lyrics in Gujarati

Baa Taro Babalo - Bechar Thakor
Singer :- Bechar Thakor , Lyrics :- Baldevsinh Chauhan
Music :- Dilip Thakor & Virubha Chauhan , Label :- Trishul Sounds
 
Baa Taro Babalo Lyrics in Gujarati
| બા તારો બાબલો લિરિક્સ ગુજરાતીમાં |
 
હે લાગે છે કે પ્રેમમાં કોકના ગગડી ગયો છે
હો લાગે છે કે પ્રેમમાં કોકના ગગડી ગયો છે
લાગે છે કે પ્રેમમાં કોકના ગગડી ગયો છે
બા તારો બાબલો બગડી ગયો છે

હે લવના રે લફરામાં લપટાઈ ગયો છે
લવના રે લફરામાં લપટાઈ ગયો છે
બા તારો બાબલો બગડી ગયો છે
હે ખોતો નથી કાયમ એ ખોતો નથી
કીધું કોઈનું હવે હોંભળતો નથી
ખોતો નથી કાયમ એ ખોતો નથી
કીધું કોઈનું હવે હોંભળતો નથી
એમન એમા હાવ ઓગળી ગયો છે
હો એમન એમા હાવ ઓગળી ગયો છે
એમન એમા હાવ ઓગળી ગયો છે
અલી બા તારો બાબલો બગડી ગયો છે
ક્વ છુ બા તારો બાબલો બગડી ગયો છે

હો ખુણે બેસીને વાતો ફોન ઉપર કરતો
જાનુ દીકુ કીને એતો મસ્કા રે મારતો
હો મોડી રાત સુધી એતો ચેટિંગ કરતો
આખી રાત જાગે પછી બાર વાગે ઉઠતો
હે કરતો નથી કોમ કંઈ કરતો નથી
કોઈનું કેવું હવે એ મોનતો નથી
હે કરતો નથી કોમ કંઈ કરતો નથી
કોઈનું કેવું હવે એ મોનતો નથી
એમન એમા બેકાર થઇ ગયો છે
એમન એમા બેકાર થઇ ગયો છે
એમન એમા બેકાર થઇ ગયો છે
અલી બા તારો બાબલો બગડી ગયો છે
ક્વ છુ બા તારો બાબલો બગડી ગયો છે

 હો પૈન પેદાશ નઈ ને ઘડીની નવરાશ નઈ
આખો દાડો ફરતો એતો બાઈક લઈ
હો પ્રેમિકા માટે મોંઘી ગીફ્ટો રે લાવતો
એના માટે એતો દેવું રે કરતો
હે રોકો કોઈ ભાઈ એને રોકો કોઈ
પીવા મડયો છે હવે એને ટોકો કોઈ
હે રોકો કોઈ ભાઈ એને રોકો કોઈ
પીવા મડયો છે હવે એને ટોકો કોઈ
એમન એમા પાઇ માલ થાય છે
હો એમન એમા પાઇ માલ થાય છે
એમન એમા પાઇ માલ થાય છે
એ બા તારો બાબલો બગડી ગયો છે
 લાગે છે કે પ્રેમમાં કોકના ગગડી ગયો છે
લાગે છે કે પ્રેમમાં કોકના ગગડી ગયો છે
બા તારો બાબલો બગડી ગયો છે
 ક્વ છુ બા તારો બાબલો બગડી ગયો છે
હાચુ ક્વ બા તારો બાબલો બગડી ગયો છે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »