Aai Mogal Ne Orde Jata Lyrics in Gujarati

Aai Mogal Ne Orde Jata - Hemant Chauhan
 Singer : Hemant Chauhan , Lyrics : Rajbha Gadhvi
Music : Mayur Hemant Chauhan
Label : Studio Ektaro

Aai Mogal Ne Orde Jata Lyrics in Gujarati
| આઈ મોગલને ઓરડે જાતા લિરિક્સ ગુજરાતીમાં |
 
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે
ચાહ ભીતરની ધાહ  સુણે છે
ચાહ ભીતરની ધાહ સુણે છે વાહ માતાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે

હે સંસાર આખો ખેલ સોપાટું હાર છે જાજી રે
સંસાર આખો ખેલ સોપાટું હાર છે જાજી રે
આઇ મોગલને એક ખમકારે
આઇ મોગલને એક ખમકારે સુધરે બાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે
ચાહ ભીતરની ધાહ સુણે છે વાહ માતાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે

ભાઈ કુટુંબે ભાગ ન દીધો જાર ન ભાજી રે
ભાઈ કુટુંબે ભાગ ન દીધો જાર ન ભાજી રે
એહની કીરત આઈ કૃપાથી
એહની કીરત આઈ કૃપાથી આ ગગને ગાંજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે
ચાહ ભીતરની ધાહ સુણે છે વાહ માતાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે

હે પંડિત હોય કે પાદરી ગુરૂ હોય મરતાજી રે
પંડિત હોય કે પાદરી ગુરૂ હોય મરતાજી રે
હે જાત માતા નહિ જગ માતા છે
જાત માતા નહિ જગ માતા છે શ્રદ્ધા હાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે
ચાહ ભીતરની ધાહ સુણે છે વાહ માતાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે
www.gujaratitracks.com

રાજ ભગુડા ધામ વાળીની નોબતુ ગાંજી  રે
રાજ ભગુડા ધામ વાળીની નોબતુ ગાંજી  રે
કાળમાં ત્રણે લોક ધુણે ને
કાળમાં ત્રણે લોક ધુણે ને બોલતા હાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે
ચાહ ભીતરની ધાહ સુણે છે વાહ માતાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે
આઈ મોગલને ઓરડે જાતા રૂદિયો રાજી રે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »