Yaaro Ni Yaari Lyrics in Gujarati

Yaaro Ni Yaari - Mahesh Vanzara
Singing  - Mahesh Vanzara , Lyrics - Vijay Nai
Music - Dipesh Chavda , Label - Honey Digital
 
Yaaro Ni Yaari Lyrics in Gujarati
| યારોની યારી લિરિક્સ ગુજરાતીમાં |
 
 હે કરો મહેફિલની આજે તૈયારી
હે કરો મહેફિલની આજે તૈયારી
કે જામશે યારોની યારી
હા રાજ રજવાડાની સે સવારી
કે જામશે યારોની યારી

હો  આમ તો ભોળા પણ સિંહના ટોળા
કાઢો જો આંખો તો કાઢી લે ડોળા

હે દેહ જુદાને જીવની ભાગીદારી
કે જામશે યારોની યારી
હા કરો મેહફીલની આજે તૈયારી
કે જામશે ભેરૂંડાની યારી

હો કરે એની દોસ્તી તો આવે ખરા ટાણે
કામ કરી નાખે જે કોઈ ના જાણે
ટોળા માં નહીં એ તો એકલો રે આવે
ધોળા દાડે દુશમન ને તારા એ દેખાડે

હો વર્ષો વીત્યા પણ એટલું અમે શીખ્યા
ભાઈઓ હોય ભેળા તો હર જંગ જીત્યા

હે સુખ દુઃખ ભાગીદારી તારી
કે જામશે યારોની યારી

હે જીવવા મરવાની સાથે તૈયારી
કે જામશે હાવજોની યારી

હો સમયની સાથે આજે હૌ ને જોને ફાઇટ છે
મળ્યા જેને દોસ્તો એનું જીવન બ્રાઇટ છે
ઊંચા મા ઉંચી આજે દોસ્તીની હાઈટ છે
દોસ્તો વગર જીંદગી બ્લેક એન્ડ વ્હાઇટ છે

હે આમ તો શૂરા પણ બધી વાતે પૂરા
લીધા જો કામો તો ના રે અધૂરા

હે મોજ મસ્તીની આજે તૈયારી
કે જામશે યારોની યારી
હે મારા યારા તારી યારી મને વ્હાલી
કે જામશે આપડી રે યારી
હે તારા માટે હું જીવ વારી
કે જામશે હાવજોની યારી

 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »