Javabdari Lyrics in Gujarati

Javabdari - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Manoj Prajapati Maan
Music : Vivek Raoa , Label : Popat Music

Javabdari Lyrics in Gujarati
| જવાબદારી લિરિક્સ ગુજરાતીમાં |
 
હો મારી આંખોમાં આંશુ રડવાની આવી વારી
હો મારી આંખોમાં આંશુ રડવાની આવી વારી
મારી આંખોમાં આંશુ રડવાની આવી વારી
શું દિલ તોડવાની લેશો જવાબદારી  
શું દિલ તોડવાની લેશો જવાબદારી

હો મીઠી મીઠી વાતો કરી જખ્મ છે આપ્યા 
પ્રેમની દુનિયામાં ક્યાંના ન રાખ્યા  
મીઠી મીઠી વાતો કરી જખ્મ છે આપ્યા 
પ્રેમની દુનિયામાં ક્યાંના ન રાખ્યા  
દુનિયાની નજરોથી અમને ઉતારી 
દુનિયાની નજરોથી અમને ઉતારી 
દિલ તોડવાની લેશો જવાબદારી  
શું દિલ તોડવાની લેશો જવાબદારી  

હો મહોબતમાં મારા ખોટ શું હતી 
સાંચા મારા પ્રેમની પ્રવાહ નથી 
હો માસુમ ચહેરાને સમજી ના શક્યા 
ચાંદમાં દાગ અમે જોઈ ના શક્યા 
જોઈ ના શક્યા 
હતા મજબુર કે બેવફા બની ગયા 
યાદ કરો છો કે તમે અમને ભુલી ગયા 
શું તમને ખબર છે આ હાલત અમારી 
શું દિલ તોડવાની લેશો જવાબદારી  

હો જિંદગી અમારી બદનામ કરી છે 
નફરત તમારી આંખોમાં ભરી છે 
હો અમે ઘાયલ થાય તમારા પ્રેમમાં 
છોડીને જાવો છો ખોટા વેમમાં 
ખોટા વેમમાં 
હો દર્દ આ જુદાઇનું અમને આપી ગયા 
આપીને દિલાસો તમે બોલીને ફરી ગયા 
મતલબી મહોબતમાં અમને ગયા મારી 
શું દિલ તોડવાની લેશો જવાબદારી  
શું દિલ તોડવાની લેશો જવાબદારી  
શું દિલ તોડવાની લેશો જવાબદારી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »