Taru Chodi De Dahpan Re Lyrics in Gujarati

Taru Chodi De Dahpan Re - Pravin Luni
Singer : Pravin Luni
Lyrics : Rajesh Bhadraniya & Jayesh Zalasar
Music : Mayur Nadiya , Label : KumKum Films
 
Taru Chodi De Dahpan Re Lyrics in Gujarati
| તારૂં છોડી દે ડાહપણ રે લિરિક્સ ગુજરાતીમાં |
 
એ તારૂં છોડી દે ડાપણ રે
તારી નહીં જરૂર આપણ ને
તારૂં છોડી દે ડાપણ રે
તારી નહીં જરૂર આપણ ને
અપડે તો એક બેને હાડા ત્રણ રે

હા તારૂં છોડી દે ડાપણ રે
તારી નહીં જરૂર આપણ ને
તારૂં છોડી દે ડાપણ રે
તારી નહીં જરૂર આપણ ને
અપડે તો એક બેને હાડા ત્રણ રે

હો તારી પાછળ નઈ ફરવું મારે
જીવતા જીવત નઈ મરવું મારે
તારી પાછળ નઈ ફરવું મારે
જીવતા જીવત નઈ મરવું મારે
અપડે તો એક બેને હાડા ત્રણ રે

તારૂં છોડી દે ડાપણ રે
તારી નહીં જરૂર આપણ ને
અપડે તો એક બેને હાડા ત્રણ રે
અપડે તો એક બેને હાડા ત્રણ રે

પ્રેમ પરાણે થતો નથી જા રે જા ઓ છોકરી
તારા પાછળ ઓટા મારી ખોવી નથી મારે નોકરી
એ પ્રેમ પરાણે થતો નથી જા રે જા ઓ છોકરી
તારા પાછળ ઓટા મારી ખોવી નથી મારે નોકરી
એ ખોટી જફામાં નઈ પડવું મારે
ખુણે બેહી નઈ રડવું મારે  
ખોટી જફામાં નઈ પડવું મારે
ખુણે બેહી નઈ રડવું મારે  
અપડે તો એક બેને હાડા ત્રણ રે

તારૂં છોડી દે ડાપણ રે
તારી નહીં જરૂર આપણ ને
અપડે તો એક બેને હાડા ત્રણ રે
અપડે તો એક બેને હાડા ત્રણ રે

એ રૂપની રાણી હોઈ ભલે તું અમે પણ કંઈ કમ નથી
એક ગઈને બીજી આવશે અમને તારો કોઈ ગમ નથી
એ રૂપની રાણી હોઈ ભલે તું અમે પણ કંઈ કમ નથી
એક ગઈને બીજી આવશે અમને તારો કોઈ ગમ નથી
એ ગોંડો બની નઈ ફરવું મારે
આજ પછી નઈ મળવું મારે
ગોંડો બની નઈ ફરવું મારે
આજ પછી નઈ મળવું મારે
અપડે તો એક બેને હાડા ત્રણ રે

તારૂં છોડી દે ડાપણ રે
તારી નહીં જરૂર આપણ ને
અપડે તો એક બેને હાડા ત્રણ રે
અપડે તો એક બેને હાડા ત્રણ રે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »