Tara Vagar Jindagi Lyrics in Gujarati

Tara Vagar Jindagi - Umesh Barot
Singer : Umesh Barot , Music : Mayur Nadiya
Lyrics : Darshan Bajigar , Label : Zee Music Gujarati
 
Tara Vagar Jindagi Lyrics in Gujarati
 
| તારા વગર જિંદગી લિરિક્સ ગુજરાતીમાં |
 
હા ...હા ...
હા ...હા ...
હા ...હા ...હા ...

હો જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
હો ...જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં

હો ...જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં

હો યાદ તારી આવે ના આંખોને રડાવે ના
યાદ તારી આવે ના આંખોને રડાવે ના
દુવા કરૂં દિલથી તું સામે મળે ના
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં

હો જા તું ખુશ રહેજે દુનિયામાં તારી
તને કોઈ દિવસ યાદ આવે ના અમારી
હો ચાહતો દિલથી નિભાવતો યારી
કેમ કે તું હતી જીવથી મને પ્યારી
હો તું કોઈ દી તડપે ના આંખે આંશુ વર્ષે ના
તું કોઈ દી તડપે ના આંખે આંશુ વર્ષે ના
તને જીવનમાં કોઈ દુઃખ પડે ના
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
www.gujaratitracks.com
તારા વગર જિંદગી જીવી લીધી મેં

હો જોયાને તુજને વર્ષો વીત્યા
તમે તો ભુલ્યા પણ અમે ના ભુલ્યા
હો આંખોમાં આંશુના દરિયા ભર્યા
તમારા વગર અમે એકલા પડ્યા
હો દિલના દર્દ સહેતો તારા વગર રહેતો
દિલના દર્દ સહેતો તારા વગર રહેતો
એકલો પડીને તને યાદ કરતો
હો જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
જિંદગીમાં એક વાત શીખી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં
તારા વગર જિંદગી જીવી લીધી મેં  


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »