Sonal Mata Lyrics in Gujarati

Sonal Mata - Jignesh Barot & Sagardan Gadhvi
Singer : Jignesh Barot & Sagardan Gadhvi
Lyrics : Bhadubha
Music : Dhaval Kapadiya
Label : Bharat Bhammar
 
Sonal Mata Lyrics in Gujarati
| સોનલ માતા લિરિક્સ ગુજરાતીમાં |
 
હો જેની ભેળી હોઈ સોનલ માતા
હો ...જેની ભેળી હોઈ સોનલ માતા
જેની ભેળી હોઈ સોનલ માતા
એના કિસ્મત બદલી જાતા

હે મુખે સોનલનું નામજ લેતા
મુખે સોનબાઈનું નામજ લેતા
એના ધાર્યા કામ થાતા

હે મારી મઢડા વાળી સોનલ માડી
કેવી દયાળી માડી કેવી કૃપાળી
હો મારી મઢડા વાળી સોનલ માડી
કેવી દયાળી માડી કેવી કૃપાળી

જેની ભેળી હોઈ સોનલ માતા
જેની ભેળી હોઈ સોનલ માતા
એના કિસ્મત બદલી જાતા
હો એના પલમાં લેખ બદલાતા

હો કરે ના કોઈ જો કિંમત તમારી
હારી જાવ જયારે હિંમત રે સારી
હો ...કરે ના કોઈ જો કિંમત તમારી
હારી જાવ જયારે હિંમત રે સારી
હે મારી સોનલ માનુ સ્મરણ થાતા
મારી સોનલ માનુ સ્મરણ થાતા
એના ભાગ્ય ખુલી જાતા

હો જેની ભેળી હોઈ સોનલ માતા
જેની ભેળી હોઈ સોનબાઈ માતા
એના કિસ્મત બદલી જાતા
હો એના પલમાં લેખ બદલાતા

હો યાધી વ્યાધી હોઈ જો ઉપાઘી
આઈ સ્મરણની જ્યાં લાગે રે સમાધી  
હો માં યાધી વ્યાધી હોઈ જો ઉપાઘી
આઈ સ્મરણની જ્યાં લાગે સમાધી  
હો એના દુઃખ દરિદ્ર ભાગી જાતા
એના દુઃખને દરિદ્ર ભાગી જાતા
અને સુખના છાયડા થાતા

હો જેની ભેળી હોઈ સોનલ માતા
હો જેની ભેળી હોઈ સોનલ માતા
એના કિસ્મત બદલી જાતા
હો અમે સોનલ છોરૂંથી ઓળખાતા
અમે સોનલ છોરૂંથી ઓળખાતા
અમારા હૈયે હરખ ન માતા
અમારા હૈયે હરખ ન માતા  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »