Sat Ni Chundadi Lyrics in Gujarati

Sat Ni Chundadi - Divya Chaudhary
Singer : Divya Chaudhary , Lyrics : Pravin Ravat (PR)
Music : Dhaval Kapadiya , Label : Jahal Digital
 
Sat Ni Chundadi Lyrics in Gujarati
| સતની ચુંદડી લિરિક્સ ગુજરાતીમાં |
 
આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હા આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હિરલે જડેલી મારી મેલડીમાની ઓઢણી
હે હે માના તેજ તણો નહિ પાર રે
માનો મહિમા અપરંપાર હો મા

આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હા હિરલે જડેલી મારી જહુમાની ઓઢણી

હો હળી જે કરે એને હળીયા ગણાવે
મારી સધી મેલડીના તોલે કોઈ ન આવે
હો હળી જે કરે એને હળીયા ગણાવે
મારી સધી મેલડીના તોલે કોઈ ન આવે
હે હે માના તેજ તણો નહિ પાર રે
દુઃખ હરતા મારા તમામ હો મા

આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હા હિરલે જડેલી મારી મેલડીમાની ઓઢણી

હો સુણોક ગોમે માડી હાજરા હાજુર છે
હાચા દિલથી હાદ પાડો તો આવે મા જરૂર છે
હો સુણોક ગોમે માડી હાજર હજુર છે
હાચા દિલથી હાદ પાડો તો આવે મા જરૂર છે
હે હે મારી સિકોતરની થાય ના વાત
નામ રટીયે તારૂં દિન રાત હો મા

આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હા હિરલે જડેલી મારી જહુમાની ઓઢણી

હો સીતાબાના ખોરડે મા સિકોતર પુજાણા
ગોવિંદભાઈ સુરેખાબેનના હૈયા હરખાણા
હો સીતાબાના ખોરડે મા સિકોતર પુજાણા
ગોવિંદભાઈ સુરેખાબેનના હૈયા હરખાણા
હે હે નક્ષ પ્રેક્ષાની લાડવાઈ મા
સદા રાખજો માથે માડી હાથ હો મા

આંભલે ભરેલી મારી સિકોતરની ચૂંદડી
હા હિરલે જડેલી મારી મેલડીમાની ઓઢણી
હા હિરલે જડેલી મારી જહુમાની ઓઢણી
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »