Rudi Ne Rangili Vala Lyrics in Gujarati

Rudi Ne Rangili Vala - Diwaliben Bhil
Singer : Diwaliben Bhil , Lyrics : Traditional
Music : Appu , Label : Soor Mandir
 
Rudi Ne Rangili Vala Lyrics in Gujarati
| રૂડી ને રંગીલી વાલા તારી વાંસળી રે લિરિક્સ ગુજરાતીમાં|
 
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
પાણીડાંની મશે રે જીવણ જોવા નીસરી રે લોલ
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નીસરી રે લોલ

આ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી રે આંબલિયાની ડાળયે  રે લોલ
આ ઈંઢોળી વળગાડી રે આંબલિયાની ડાળયે  રે લોલ

આ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
આ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

આ ગોપી હાલ્યા વનરાતે વનની મોઝાળ જો
ગોપી હાલ્યા વનરાતે વનની મોઝાળ જો
આ કાન વર કોડીલા રે  કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કાન વર કોડીલા રે  કેડો મારો રોકી ઊભા રે લોલ

આ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
આ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

કેડો રે મેલો પાતળિયા ભગવાન જો
આ કેડો રે મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નરદમ મેણાં બોલશે રે લોલ
આ સાસુડી હઠીલી મારી નરદમ મેણાં બોલશે રે લોલ

આ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
આ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી રે બેની અમને ભલે મળ્યાં રે લોલ
આ નરસૈંયાના સ્વામી રે બેની અમને ભલે મળ્યાં રે લોલ

આ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
આ રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »