Ramakadu Lyrics in Gujarati

Ramakadu - Jigar Thakor
Singer :- Jigar Thakor , Lyrics :- Talasiji Thakor
Music :- Vivek Gajjar , Label :- Shihori Digital 
 
Ramakadu   Lyrics in Gujarati
| રમકડું લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તોડી નાચ્યું બાવફા તે તો મારૂ દલડું
હો તોડી નાચ્યું બાવફા તે તો મારૂ દલડું
હો બજારનું મને તે હમજ્યું રમકડું
હો દિલ થઈ દિલમાંથી માર્યો તે ડિલેટ
તારા વગર હું ના રહું રે મિનેટ
હે જા જા મરવું હોઈ તો મરી જાજે ને જીવવું હોઈ તો જીવી જાજે
હે જા જા મરવું હોઈ તો મરી જાજે ને જીવવું હોઈ તો જીવી જાજે
હો દિલની હારે બાવફા રમી ગઈ છે રમત
પ્રેમિયોમાં હવે તારી રહી નથી કિંમત

હો હાંસા મારા પ્રેમની ફરી ગઈ પથારી
પુનમની રાત મને લાગે છે ગોઝારી
હો હાથ મુક્યો માથા પર સમ ખાતી મારા
ભુલાવી દીધો આજે પ્રેમને તે મારા
હો પ્રેમ તને કરી મે બગાડી મારી જિંદગી
કરી નાખી ઝેર તે આખી મારી જિંદગી
હે જા જા મરવું હોઈ તો મરી જાજે ને જીવવું હોઈ તો જીવી જાજે
હે જા જા મરવું હોઈ તો મરી જાજે ને જીવવું હોઈ તો જીવી જાજે
હો તુટેલાં રે દિલના લેવાય ના ટકા
www.gujaratitracks.com
બેવફાઓ બધી હવે મારે છે રે ચોક્કા

હો દિલ તોડી દિલમાંથી મારી દીધું તાળું
મને ખબર નોતી કે દિલ હશે તારૂં કાળું
હો તારા વગર હું તો કેવી રીતે જીવું
મળ્યાંને મારે દાડા થઈ ગયા છે નેવું
હો તને મળવાનું રઈ ગયું છે બાકી
તને મળવાની મને તમન્ના રે જાગી
હે જા જા મરવું હોઈ તો મરી જાજે ને જીવવું હોઈ તો જીવી જાજે
હે જા જા મરવું હોઈ તો મરી જાજે ને જીવવું હોઈ તો જીવી જાજે
હો મેરબોની કરી હવે ઉપર ના રે મળતી
બેવફાને કોઈ નથી ગતા ગમ પડતી
હો તોડી નાચ્યું બાવફા તે તો મારૂ દલડું
હો બજારનું મને તે હમજ્યું રમકડું  
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »