Nathi Jivatu Juthi Eni Yaado Na Sahare Lyrics

Nathi Jivatu Juthi Eni Yaado Na Sahare - Ashok Thako
Singer : Ashok Thakor
Music : Hardik Rathod & Bhupat Vageswari
Lyrics : Tushar Jani & Paresh Thakor
Label : YRD Music  
 
Nathi Jivatu Juthi Eni Yaado Na Sahare Lyrics
| નથી જીવવાતું જુઠી એની યાદોના સહારે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો નથી જીવવાતું જુઠી એની યાદનો સહારે
હો નથી જીવવાતું જુઠી એની યાદનો સહારે
મોત માંગુ તોય મોત નથી આપતો

નથી જીવવાતું જુઠી એની યાદનો સહારે
મોત માંગુ તોય મને મોત નથી આપતો
ઓરે ભગવાન, કેમ ઓ ભગવાન
ઓરે ભગવાન, કેમ રે ભગવાન
કેમ ભગવાન મારી હોમું નથી જોતો
હો ભગવાન બોલાવી નથી જોતો
હો નથી જીવવાતું જુઠી એની યાદનો સહારે
મોત માંગુ તોય મોત નથી આપતો

હો એ પણ રડે છે હું પણ રડું છુ
મળવા ના દે દુનિયા યાદોમાં બળુ છુ
હો વર્ષોથી વેદના દિલમાં ભરૂ છુ
કંઈક તો શરમ કર આવું તું કરૂ છુ
હો જગ જુઠો પડ્યો તું પણ મને નડ્યો
જગ જુઠો પડ્યો તું પણ મને નડ્યો
ખીલેલા ફૂલડાં ઓને કેમ તે કરમાયા
હો ખીલેલા ફૂલડાં ઓને કેમ તે કરમાયા
હો નથી જીવવાતું જુઠી એની યાદનો સહારે
મોત માંગુ તોય મોત નથી આપતો

હો સહન થઇ ના તને મારી ખુશીયો
જિંદગી નઈ બે દિલ પર રૂઠ્યો
હો નથી ભરોસો હવે કોઈ પણ વાતનો
એક સહારો હતો એને પણ લુંટી લીધો
હો કેવું તું મારૂ મન નથી શું તને ભાન
કેવું તું મારૂ મન નથી શું તને ભાન
એ હતી જિંદગી મારી રાખજે એની હંભાળ
હો એ હતી જિંદગી મારી રાખજે એની હંભાળ
નથી જીવવાતું જુઠી એની યાદનો સહારે
મોત માંગુ તોય મને મોત નથી આપતો
ઓરે ભગવાન, કેમ ઓ ભગવાન
ઓરે ભગવાન, કેમ રે ભગવાન
કેમ ભગવાન મારી હોમું નથી જોતો
હો ભગવાન બોલાવી નથી જોતો
ઓરે ભગવાન, કેમ રે ભગવાન
કેમ ભગવાન બોલાવી નથી જોતો
કેમ ભગવાન હવે મોત નથી આપતો   

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »