Maa Meldi .Com Lyrics in Gujarati

Maa Meldi .Com - Rupal Dabhi
Singer :- Rupal Dabhi , Lyrics :- Sahilsinh Zala & Virubha Chauhan
Music :- Hitesh Gohel , Label :- KHUSHI DIGITAL
 
Maa Meldi .Com Lyrics in Gujarati
| માં મેલડીડોટ કોમ લિરિક્સ ગુજરાતીમાં |
 
એ ફોન આવે ને વાગે રીંગટોન
વાગે રીંગટોન
વાગે રીંગટોન
એ ફોન આવે ને વાગે રીંગટોન
એમાં બોલે મેલડીનું નોમ
એ મારી ઇમેલ આઈડી માં મેલડી ડોટ કોમ

માડી બેઠયા છે રૂડા મહીસાગર ધોમ
માં કરતા હૌના કોમ
હો મારી ઇમેલ આઈડી માં મેલડી ડોટ કોમ

હો મને તો વ્હાલું મારી મેલડી માંનું નોમ
નોમ રે હોંભળવા જોને તરસે મારા કોન
મને તો વ્હાલું મારી મેલડી માંનું નોમ
નોમ રે હોંભળવા જોને તરસે મારા કોન

એ ફોન આવે ને વાગે રીંગટોન
એમાં બોલે મેલડીનું નોમ
એ મારી ઇમેલ આઈડી માં મેલડી ડોટ કોમ
હો મારી ફોનની આઈડી માં મેલડી ડોટ કોમ

મલાતજમાં બેઠી મારી મેલડી સરકાર
બાધા બે કોમની ને કોમ થાય ચાર
એ ધાર્યા અણધાર્યા કોમ થાય છે અપાર
જોયેલા સપના થઇ જાય છે સાકાર

હો મને તો વ્હાલી તળજાભાની મેલડી માતા
લેખ અમારા લખવા વાળી મેલડી એક વિધાતા
મને તો વ્હાલી તળજાભાની મેલડી માતા
લેખ અમારા લખવા વાળી મેલડી એક વિધાતા

એ ફોન આવે ને વાગે રીંગટોન
એમાં બોલે મેલડીનું નોમ
એ મારી ઇમેલ આઈડી માં મેલડી ડોટ કોમ
હો મારી ફોનની આઈડી માં મેલડી ડોટ કોમ

હો દોરંગી દુનિયા કાલે રંગ બતાવી જાય
મઢની મેલડી કોઈ કાળે ના બદલાય
હો મંદિર જોવું ને માથું તરત ઝૂકી જાય
હૌથી પેલું નોમ મેલડીમાં નું બોલઈ જાય

કેટલા ભાગ્યશાળી અમે કે મળી તારી ભક્તિ
કાયમ વિષ્ણુ ગણેશપુરાની રાખજે માડી ચડતી
કેટલા ભાગ્યશાળી અમે કે મળી તારી ભક્તિ
કાયમ વિષ્ણુ ગણેશપુરાની રાખજે માડી ચડતી

હો ફોન આવે ને વાગે રીંગટોને
એમાં બોલે મેલડીનું નોમ
એ મારી ઇમેલ આઈડી માં મેલડી ડોટ કોમ
હો મારી ઇમેલ આઈડી માં મેલડી ડોટ કોમ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »