Kuvama Utari Varat kapya Lyrics in Gujarati

Kuvama Utari Varat kapya - Rajdeep Barot
Singer & Lyrics : Rajdeep Barot
Music : Vishal Vagheswari
Label : Rajdeep Barot Official

Kuvama Utari Varat kapya Lyrics in Gujarati
| કુવામાં ઉતારી વરત કાપ્યા લિરિક્સ ગુજરાતીમાં |
 
એ પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
અરે અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારૂં હારૂ નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન

અરે અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારૂં હારૂ નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન

હો ભોળી જોણી ને તારો ભરોસો મેં કર્યો
ઝેરીલી નાગણ બની ડંક તે તો કર્યો
અરે અરે રે ભોળી જોણી ને તારો ભરોસો મેં કર્યો
ઝેરીલી નાગણ બની ડંક તે તો કર્યો
એ તડપતો મેલીને દિલને ઠોકર મારી ગઈ
મારી આંખો આગળ એતો બીજાની રે થઇ
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન

અરે અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારૂં હારૂ નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન

અરે તારૂં તે તો કરી લીધ્યું મારૂં ના વિચાર્યું રે
રઝળતો મને એકલો મેલી જબરૂ વેર વાળ્યું રે
અરે અરે રે તારૂં તે તો કરી લીધ્યું મારૂં ના વિચાર્યું રે
રઝળતો મને એકલો મેલી જબરૂ વેર વાળ્યું રે
હે આવું તારે કરવું તું તો કરવો ન હતો પ્રેમ
તારા વગર જિંદગી જીવી લેત હેક ખેમ
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન

અરે અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારૂં હારૂ નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે અરે રે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »