Kaci Keri Abe Latake Mari Janu Badhathi Hatake Lyrics in Gujarati

Kaci Keri Abe Latake Mari Janu Badhathi Hatake
Singer : Pravin Luni , Lyrics : Jeet Vaghel
Music : Mayur Nadiya , Label : Radhe Digital
 
Kaci Keri Abe Latake Mari Janu Badhathi Hatake Lyrics in Gujarati
| કાચી કેરી આંબે લટકે મારી જાનુ બધાથી હટકે લિરિક્સ ગુજરાતીમાં |
 
કાચી કેરી
કાચી કેરી
કાચી કેરી
કાચી કેરી

જેમ કાચી કેરી ઓમ્બે લટકે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
મારી જાનુડી બધાથી હટકે એ
દિલ હારી ગયો એના રે લટકે
દિલ હારી ગયો એના રે લટકે
મારી જાનુડી બધાથી હટકે જો જો

જોરદાર લાગે જાનુ ની સ્માઈલ
ખોલું એની હોમે દલડાં ની ફાઈલ
જોરદાર લાગે જાનુ ની સ્માઈલ
ખોલું એની હોમે દલડાં ની ફાઈલ
સ્માઈલ સ્માઈલ સ્માઈલ
ફાઈલ ફાઈલ ફાઈલ
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
મારી જાનુડી બધાથી હટકે
દિલ હારી ગયો એના રે લટકે
દિલ હારી ગયો એના રે લટકે
મારી જાનુડી બધાથી હટકે જો
એ જાનુડી

ગાલ ગોરા ને હોઠ સે લાલ
તને પુછું હું એક સવાલ
તારી હા હોય તો આપી ને જઉ
તને મારા આ પ્રેમ નો રૂમાલ

એ મારી જમકુ
ગાલ ગોરા ને હોઠ છે લાલ
તને પૂછું હું એક સવાલ
તારી હા હોય તો આપી ને જઉ
તને મારા આ પ્રેમ નો રૂમાલ

તારી મરજી થી હા ના કઈ દે
દિલ આપી ને દિલ મારૂં લઇ લે
તારી મરજી થી હા ના કઈ દે
દિલ આપી ને દિલ મારૂં લઇ લે
કઈ દે કઈ દે કઈ દે
દિલ લઇ લે લઇ લે લઇ લે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
મારી જાનુડી બધાથી હટકે એ
દિલ હારી ગયો એના રે લટકે
દિલ હારી ગયો એના રે લટકે
મારી જાનુડી બધાથી હટકે હાહાહા હું કે

જાનુ કાતિલ છે તારૂં ફિગર
મારૂં ઘાયલ કરે છે જીગર
આંખ મારે તો મારી નાખે
એ તો બંદૂક નું છે ટ્રીગર

જાનુ કાતિલ છે તારૂં ફિગર
મારૂં ઘાયલ કરયુ છે જીગર
આંખ મારે તો મારી નાખે
એ તો બંદૂક નું છે ટ્રીગર

તે તો તમો ભરાઈ ફિલ્ડિંગ
તો એ હજુ ના આયુ બેટિંગ
તે તો તમો ભરાઈ ફિલ્ડિંગ
તો એ હજુ ના આયુ બેટિંગ
ફિલ્ડિંગ ફિલ્ડિંગ ફિલ્ડિંગ
બેટિંગ બેટિંગ બેટિંગ
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
મારી જાનુડી બધાથી હટકે એ

દિલ હારી ગયો એના રે લટકે
દિલ હારી ગયો એના રે લટકે
મારી જાનુડી બધાથી હટકે અરે જાનુ

જેમ કાચી કેરી ઓમ્બે લટકે
જેમ કાચી કેરી ઓમ્બે લટકે
મારી જાનુડી બધાથી હટકે
હટકે હટકે હટકે હટકે એ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »