Janu Na Ghughate Joyu Mukhadu Lyrics in Gujarati

Janu Na Ghughate Joyu Mukhadu - Dinesh Thakor
Singer :- Dinesh Thakor , Lyrics :- Vishnu Thakor
Music :- Arvind Nadariya & Sm Rathod
Label :- HIRAL DIGITAL
 
Janu Na Ghughate Joyu Mukhadu Lyrics in Gujarati
| જાનુના ઘુંઘટે જોયું મુખડું લિરિક્સ ગુજરાતીમાં |
 
જોને સાજન તમારી શેરીએ
અને અમે ભુલા પડયા આજ
એ પણ જેની જોતા તા અમે વાટડી
અરે રે એનું ઘુંઘટે જોયું મેતો મુખ
અરે રે એનું ઘુંઘટે જોયું મેતો મુખ

એ સડકે સડકે મોટરો જાતી સડકે સડકે
એ સડકે સડકે મોટરો જાતી સડકે સડકે
સડકે સડકે મોટરો જાતી સડકે સડકે

મોટરો જાતી વચમાં આવે ગોમ તમારૂં
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં

એ બ્રેક મારીને ગાડી ઉભી રાખી બ્રેક મારીને
બ્રેક મારીને ગાડી ઉભી રાખી બ્રેક મારીને
ગાડી ઉભી રાખી પુછ્યા હમાચાર તમારા
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં

એ નથી ભુલાતી પ્રીત તમારી નથી ભુલાતી
નથી ભુલાતી પ્રીત તમારી નથી ભુલાતી
પ્રીત તમારી ધ્રુકશે આવે ઓંહુ અમારે
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં
હાર ગોડી મારી ઘુંઘટે જોયું મુખ તમારૂં

એ એકડો બગડો ભેળો ઘુટ્યો એકડો બગડો
એકડો બગડો ભેળો લખ્યો એકડો બગડો
ભેળો ઘુટ્યો દહમે થઇ ગયા ગુમ મારી
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં
હાર લાડુ મારી લાડવાઈ તારા ઘુંઘટે જોયું મુખ તમારૂં

એ ગોળ ધોણા તારા ઘેર ખવરોણા ગોળ ધોણા તારા
ગોળ ધોણા તારા ઘેર ખવરોણા ગોળ ધોણા તારા
ઘેર ખવરોણા ને ગોમમાં થાતી વાત તમારી
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં

ઘરની મોરે મોડવા રોપ્યા ઘરની મોરે
તારા ઘરની મોરે મોડવા રોપ્યા ઘરનીઆગળ
મોડવા રોપ્યા ચોરીઓ સજી આજ તમારે
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં
હાર લાડુડી ઘુંઘટે જોયું મેં મુખ તમારૂં

એ કુટુંબ કબીલું ભેળુ થાશે કુટુંબ કબીલું
કુટુંબ કબીલું ભેળુ થાશે કુટુંબ કબીલું
ભેળુ થાશે ગોંદરે વિદાય થાય તમારી
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં

એ બનાહ વાળી બસમાં બેઠયા બાનાહ વાળી
બનાહ વાળી બસમાં બેઠયા બાનાહ વાળી
તમે બસમાં બેઠયા છોડી અમારો સાથ જાનુડી
હારે જાનુડી પકડી તમે હાહરીયાની વાટ

સડકે સડકે મોટરો જાતી સડકે સડકે
સડકે સડકે મોટરો જાતી સડકે સડકે

મોટરો જાતી વચમાં આવે ગોમ તમારૂં
હાર જાનુડી ઘુંઘટે જોયું મુખ તમારૂં
હાર લાડુડી ઘુંઘટે જોયું મેં મુખ તમારૂં
હાર લાડુડી ઘુંઘટે જોયું મેં મુખ તમારૂં 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »