Ek Number Lago Mara Bhaini Sadi Lyrics in Gujarati

Ek Number Lago Mara Bhaini Sadi
Singer : Vishal Hapor
Music : Dipesh Chavda & Gamer Rabari
Lyrics : Gamer Rabari , Label : Pihu Digital
 
Ek Number Lago Mara Bhaini Sadi Lyrics in Gujarati
| એક નંબર લાગો મારા ભઈની સાળી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે એક નંબર લાગો મારા ભઈ ની હારી
હે બહુ રૂપારા લાગો મારા ભઈ ની હારી

હે ...જોરદાર લાગો તમે જબરજસ્ત લાગો
લગન ના મોડવે તમે બહુ મસ્ત લાગો
હે બહુ દેખાવડા લાગો મારા ભઈ ની હારી
લાગો લાગો એક નંબર લાગો મારા ભઈ ની હારી

હો સ્માઈલ તમારી સોનાક્ષી જેવી
સ્ટાઇલ તમારી શ્રદ્ધા કપુર જેવી
હો અદા તમારી આલિયા ભટ્ટ જેવી
એન્ટ્રી તમારી અનુષ્કા જેવી
હે ...બ્યુટીફૂલ લાગો તમે વન્ડરફુલ લાગો
વીવો ના મોડવે વેરી ક્યુટ લાગો
એ દિલ ના ભોરા લાગો મારા ભઈ ની હારી
લાગો લાગો બહુ રૂપારા લાગો મારા ભઈ ની હારી

હો નજર લાગે એવા તમે લાગો છો
મોડવે ઉભા તમે જક્કાસ લાગો છો
હો મોનવી માયાળુ  સુપર લાગો છો
કાળા ચશ્માં માં કિલર લાગો છો
હે ...વેરી સ્માટ લાગો તમે વેરી ક્યુટ લાગો
જોંનૈયા કહે જોરદાર લાગો
એ બહુ દેખાવરા લાગો મારા ભઈ ની હારી
લાગો લાગો એક નંબર લાગો મારા ભઈ ની હારી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »