Singer : Jignesh Barot
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jutu Prajapati , Label : T-Series
Dil Have Kabu Ma Nathi Lyrics in Gujarati
| દિલ હવે કાબુમાં નથી લિરિક્સ ગુજરાતીમાં |
હો દિલનું દર્દ હવે કાબુમાં નથી
હો ...દિલનું દર્દ હવે કાબુમાં નથી
દિલનું દર્દ હવે કાબુમાં નથી
કારણકે તું મારી બાજુમાં નથી
હો પેલ્લા જેવી મજા કોઈ વાતમાં નથી
પેલ્લા જેવી મજા કોઈ વાતમાં નથી
કારણકે તું મારી બાજુમાં નથી
હો જ્યારથી તારી હારે વાત નથી થાતી
દાડો રે જાય પણ રાત નથી જાતી
કારણકે તું મારી બાજુમાં નથી
ઓ મારૂં દિલનું દર્દ હવે કાબુમાં નથી
દિલનું દર્દ હવે કાબુમાં નથી
કારણકે તું મારી બાજુમાં નથી
કારણકે તું મારી બાજુમાં નથી
હો તને માથું ચડે મને દુઃખાવો રે થાય છે
આટલો હાંચો પ્રેમ તને કેમ ના સમજાય છે
હો તારી ખુશી માટે રોજ જીગો મંદિરે જાય છે
તોયે તું મને કેમ ભુલી રે જાય છે
હો ગાડીની સીટ તારા વિના લાગે ખાલી
જોડે બેહતીથી તું હાથ મારો જાલી
કઈ દેને કેમ તું બાજુમાં નથી
હો દિલનું દર્દ હવે કાબુમાં નથી
દિલનું દર્દ હવે કાબુમાં નથી
કારણકે તું મારી બાજુમાં નથી
કારણકે તું મારી બાજુમાં નથી
હો હાંચુ રે ક્વ છુ મારા ગળાના રે હમ રે
બઉ પ્રેમ કરૂં છુ હુંતો અલ્યા તમને
હો કઈ દોને યાદ નથી કરતા મને ચમ રે
જુદાઇનું જખમ પુછો કોઈ અમને
હો તારો આવજ હોમભળવા માટે
કોલ રેકોર્ડિંગ હોમભળુ રોજ રાતે
કારણકે તું મારી બાજુમાં નથી
હો દિલનું દર્દ હવે કાબુમાં નથી
દિલનું દર્દ હવે કાબુમાં નથી
કારણકે તું મારી બાજુમાં નથી
હો પેલ્લા જેવી મજા કોઈ વાતમાં નથી
પેલ્લા જેવી મજા કોઈ વાતમાં નથી
કારણકે તું મારી બાજુમાં નથી
હો કારણકે તું મારી બાજુમાં નથી
કારણકે તું મારી બાજુમાં નથી
ConversionConversion EmoticonEmoticon