Dhadakan Che Tu Mara Dil Ni - Ajay Thakor
Singer :- Ajay Thakor
Lyrics :- Manu Thakor & KP Kinara
Music :- Pinkesh Vaghela , Label :- Kinara Films
Singer :- Ajay Thakor
Lyrics :- Manu Thakor & KP Kinara
Music :- Pinkesh Vaghela , Label :- Kinara Films
Dhadakan Che Tu Mara Dil Ni Lyrics in Gujarati
| ધડકન છે તુ મારા દિલની લિરિક્સ ગુજરાતીમાં |
હો ઘણી જોઈ તારા જેવી નઈ
હો તું ગમે છે બીજું કોઈ નઈ
હો ઘણી જોઈ તારા જેવી નઈ
તું ગમે છે બીજું કોઈ નઈ
ઘણી જોઈ તારા જેવી નઈ
તું ગમે છે બીજું કોઈ નઈ
હો મારા દિલની તું ધડકન
મારા મનની તું તડપન
હો તારા વિના ચેન પડે નહિ
તારા પ્રેમની લત પડી ગઈ
તારા વિના ચેન પડે નહિ
તારા પ્રેમની લત પડી ગઈ
મારા દિલની તું ધડકન
હો મારા મનની તું તડપન
હો વાત માં મીઠાશ તું મને જોઈ હસી
ફુલ જેવું મુખડું તું દિલમાં જઈ વસી
હો વાત માં મીઠાશ તું મને જોઈ હસી
ફુલ જેવું મુખડું તું દિલમાં જઈ વસી
હો તુ છે મારા સૂર ની મોરલી
મુખે મારા તું શોભતી
મારા દિલની ધડકન
હો મારા મનની તું તડપન
હો ઘણી જોઈ તારા જેવી નઈ
તું ગમે છે બીજું કોઈ નહિ
ઘણી જોઈ તારા જેવી કોઈ નઈ
તું ગમે છે બીજું કોઈ નહિ
મારા દિલ ની તું ધડકન
હો મારા મનની તું તડપન
હો કિસ્મતને લખ્યો છે તારો મારો ભાગ
આશિકમાં થયો છે તારો મારો સાથ
હો આવ ઓરી આવતું દુનિયા થી ના ડર
રીત રિવાજ થી તું ના કર ફિકર
હો હું છું હંશ તું છે હંસલી
આમ તુના ડર પગલી
મારા દિલ ની તું ધડકન
હો મારા મન ની તું તડપન
ઘણી જોઈ તારા જેવી નઈ
તું ગમે છે બીજું કોઈ નહિ
ઘણી જોઈ તારા જેવી નઈ
તું ગમે છે બીજું કોઈ નહિ
મારા દિલ ની તું ધડકન
હો મારા મન ની તું તડપન
હો મારા દિલ ની તું ધડકન
હો તું ગમે છે બીજું કોઈ નઈ
હો ઘણી જોઈ તારા જેવી નઈ
તું ગમે છે બીજું કોઈ નઈ
ઘણી જોઈ તારા જેવી નઈ
તું ગમે છે બીજું કોઈ નઈ
હો મારા દિલની તું ધડકન
મારા મનની તું તડપન
હો તારા વિના ચેન પડે નહિ
તારા પ્રેમની લત પડી ગઈ
તારા વિના ચેન પડે નહિ
તારા પ્રેમની લત પડી ગઈ
મારા દિલની તું ધડકન
હો મારા મનની તું તડપન
હો વાત માં મીઠાશ તું મને જોઈ હસી
ફુલ જેવું મુખડું તું દિલમાં જઈ વસી
હો વાત માં મીઠાશ તું મને જોઈ હસી
ફુલ જેવું મુખડું તું દિલમાં જઈ વસી
હો તુ છે મારા સૂર ની મોરલી
મુખે મારા તું શોભતી
મારા દિલની ધડકન
હો મારા મનની તું તડપન
હો ઘણી જોઈ તારા જેવી નઈ
તું ગમે છે બીજું કોઈ નહિ
ઘણી જોઈ તારા જેવી કોઈ નઈ
તું ગમે છે બીજું કોઈ નહિ
મારા દિલ ની તું ધડકન
હો મારા મનની તું તડપન
હો કિસ્મતને લખ્યો છે તારો મારો ભાગ
આશિકમાં થયો છે તારો મારો સાથ
હો આવ ઓરી આવતું દુનિયા થી ના ડર
રીત રિવાજ થી તું ના કર ફિકર
હો હું છું હંશ તું છે હંસલી
આમ તુના ડર પગલી
મારા દિલ ની તું ધડકન
હો મારા મન ની તું તડપન
ઘણી જોઈ તારા જેવી નઈ
તું ગમે છે બીજું કોઈ નહિ
ઘણી જોઈ તારા જેવી નઈ
તું ગમે છે બીજું કોઈ નહિ
મારા દિલ ની તું ધડકન
હો મારા મન ની તું તડપન
હો મારા દિલ ની તું ધડકન
ConversionConversion EmoticonEmoticon