Ersha Kare aapdi Valge Jahu Japdi Lyrics in Gujarati

Ersha Kare aapdi Valge Jahu Japdi
Singer & Lyrics :- Lalit Dave
Music :- Alpesh Panchal & Jayesh Sadhu
Label :- Keshar Music
 
Ersha Kare aapdi Valge Jahu Japdi Lyrics in Gujarati
| ઈર્ષા કરે આપણી વળગે જહુ ઝાપડી લિરિક્સ ગુજરાતીમાં |
 
પીઠ પાછળ કરે કોઈ વાત આપડી
પીઠ પાછળ કરે જે વાત આપડી
એને વળગે માઁ જહુ ઝાપડી
ઈર્ષા અદેખાઈ કરે આપડી
ઈર્ષા અદેખાઈ કરે આપડી
એને વળગે મારી જહુ ઝાપડી

કારણ વગર જે અમને નડે
હાચુ ક્વ દુનિયામાં ગોત્યાં ના જડે

પીઠ પાછળ કરે કોઈ વાત આપડી
પીઠ પાછળ કરે કોઈ વાત આપડી
એને વળગે માઁ જહુ ઝાપડી
હો એને વળગે માઁ ચેહર આપણી

હો મારૂં ખાઈ કોઈ ખોટું જો બોલશે
દિલમાં દુઃખ પછી એનું મને લાગશે
હો મારી માતા પછી હિસાબ માગશે
તમારા ઘરમાં તમને જ નડશે

હો આંખોથી આસું અમારું પડે
છૂટવાનો પછી તમને રસ્તો નહિ જડે
રસ્તો નહિ જડે

પીઠ પાછળ કરે વાત કોઈ આપડી
લેવા દેવા વગર મારી કરે કાપણી
એને વળગે મારી જહુ ઝાપડી

હો અમારૂં નહિ તો તમારૂં વિચારજો
હાથ જોડી કહું કદી અમને ના નડજો
હો ગરીબ હોય એને નારે કનડજો
કોઈના કામમાં આડા ના પડજો

નડ્યા એને પૂછો જઇ ખબરું પડે
મરી જશો મથી દુઃખ જોત્યું નહિ જડે
જોત્યું નહિ જડે

લેવા દેવા વગર કોઈ કરે કાપણી
ઈર્ષા અદેખાઈ કરે આપણી
એને વળગે મારી જહુ ઝાપડી
હો એને વળગે માઁ ચેહર આપણી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »