Char Divase Auto Maru Taro Chahero Jova Lyrics in Gujarati

Char Divase Auto Maru Taro Chahero Jova - Arjun Thakor
Singers : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Tejas Vaghela & Dhaval Patel
Label : Jhankar Music Gujarati

Char Divase Auto Maru Taro Chahero Jova Lyrics in Gujarati
| ચાર દિવસે ઓટો મારૂ તારો ચહેરો જોવા લિરિક્સ ગુજરાતીમાં |
 
તારી સાસરિયાની હો ...
તારી સાસરિયાની શેરીયે ચાર દાડે ઓટો મારૂં છુ
તારી સાસરિયાની શેરીયે ચાર દાડે ઓટો મારૂં છુ
તારો ચહેરો જોવા ના મળ્યો
તારો ચહેરો જોવા ના મળ્યો
તારી ઘરની આગળ આવીને બાઈકનું હોર્ન મમારૂં છુ
તારી ઘરની આગળ આવીને બાઈકનું હોર્ન મમારૂં છુ
તારો ચહેરો જોવા ના મળ્યો
તારો ચહેરો જોવા ના મળ્યો
હું તો અડધી રાતે જાગીને તને ફોન ટ્રાઈ કરૂં છુ
હું તો અડધી રાતે જાગીને તારા ફોન વાટ જોવું છુ
તારો મિસકોલ મને ના આયો
તારો ફોન મને ના આયો
અલી તારો ચહેરો જોવા ના મળ્યો
તારૂં  મુખડું જોવા ના મળ્યુ  

હો સાસરે જઈને ફોન કરૂં છુ એવું મન કઈને ગયા
વાટુ જોઈન મારા લમણા દુઃખી ગયા
હો મારા વિના તમે એક મિનીટ ના રહેતા
તમને ગયા પછી પંદર દિવસ થઇ ગયા
અરે ઘરતો મારા હો ...
અરે ઘરતો મારા દિલમાં કર્યુ ને ઘરતો તે બીજાનું મોડયુ
ઘરતો મારા દિલમાં કર્યુ ને ઘરતો તે બીજાનું મોડયુ
ચહેરો જોવા ના મળ્યો
તારો ચહેરો જોવા ના મળ્યો
તારી ઘરની આગળ આવીને રીક્ષાનું હોર્ન મમારૂં છુ
તારી ઘરની આગળ આવીને રીક્ષાનું હોર્ન મમારૂં છુ
તારો ચહેરો જોવા ના મળ્યો
અલી તારો ચહેરો જોવા ના મળ્યો
તારી સાસરિયાની શેરીયે ચાર દાડે ઓટો મારૂં છુ
તારી સાસરિયાની શેરીયે ચાર દાડે ઓટો મારૂં છુ
તારો ચહેરો જોવા ના મળ્યો
તારો ચહેરો જોવા ના મળ્યો
અલી તારૂં મોઢું જોવા ના મળ્યું
તારો ચહેરો જોવા ના મળ્યો

હો વાટુ મારી જોતા રેજો એવું મને કઈને ગયા
સાસરે ગયા પછી સમાચાર ના આયા
હો હોંજ હવાર મને ખાવાનું રે પુછતી
સાસરે ગયા પછી યાદ નથી કરતી
મને ઘડિયાળો તે હો ...
મને ઘડિયાળો તે બઉ લઈ આલી ટાઈમ એમાં જોવું છુ
મને ઘડિયાળો તે બઉ લઈ આલી ટાઈમ એમાં જોવું છુ
ટાઈમ હાંચો ના પડ્યો ચાર વાગ્યાના બાર વાગી ગયા
અરે તારા મારા ભેળા ફોટા વારંવાર જોવું છુ
તારા મારા ફોટા હું તો વારંવાર જોવું છુ
ચહેરો જોવા ના મળ્યો
તારૂં મુખડું જોવા ના મળ્યું
તારી સાસરિયાની શેરીયે ચાર દાડે ઓટો મારૂં છુ
તારી સાસરિયાની શેરીયે ચાર દાડે ઓટો મારૂં છુ
તારો ચહેરો જોવા ના મળ્યો
તારો ચહેરો જોવા ના મળ્યો
અલી તારો ચહેરો જોવા ના મળ્યો
તારૂં મુખડું જોવા ના મળ્યું

હો સાસરે જઈને જાનુ જોને તમે ખુશ રહેજો
અમે દુનિયામાં જાનુ નહીં રે રહીશું
હો તને રે જગાડશે તારો વરરાજા
મને જગાડશે જાનુ જો જે યમરાજા
મારા હાથે તારૂં હો ...
મારા હાથે તારૂં નોમ લખાવેલું જોઇને હું રોવું છુ
મારા હાથે તારૂં નોમ લખાવેલું વોચીને હું રોવું છુ
પ્યાર મારો ના મળ્યો
તારો ચહેરો જોવા ના મળ્યો
તારી યાદોમાં હું ઘરના ખુણે છોનો છોનો રોવું છુ
તારી યાદોમાં હું ઘરના ખુણે છોનો છોનો રોવું છુ
પ્યાર મારો ના મળ્યો
તારો ચહેરો જોવા ના મળ્યો
તારી સાસરિયાની શેરીયે ચાર દાડે ઓટો મારૂં છુ
તારી સાસરિયાની શેરીયે ચાર દાડે ઓટો મારૂં છુ
તારો ચહેરો જોવા ના મળ્યો
તારો ચહેરો જોવા ના મળ્યો
અલી તારૂં મોઢું જોવા ના મળ્યું
તારો ચહેરો જોવા ના મળ્યો
અલી તારો ચહેરો જોવા ના મળ્યો
તારૂં મુખડું જોવા ના મળ્યું  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »