Bhagvan Hu Koine Kadi Chhetru Nahi - Kajal Dodiya
Singer - Artist : Kajal Dodiya , Music : Ravi - Rahul
Lyrics : Ramesh Patel (Manav) , Label : Ekta Sound
Singer - Artist : Kajal Dodiya , Music : Ravi - Rahul
Lyrics : Ramesh Patel (Manav) , Label : Ekta Sound
Bhagvan Hu Koine Kadi Chhetru Nahi Lyrics in Gujarati
| ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ લિરિક્સ ગુજરાતીમાં |
ઓ ભગવાન
ઓ ભગવાન તું રાખજે મારા જીવતરનું રે ધ્યાન
હું આપું સવ કોઈને સનમાન
હું આપું સવ કોઈને સનમાન
ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
હો એવું તું મુજને જીવન દઈ દે
મુજમાં રહેલા તું અવગુણ લઇ લે
જીવન મારૂં નિર્મળ બનાવી દે
તારા રે નામની જ્યોત જગાવી દે
જ્યોત જગાવી દે
ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ દુઃખ આપું નહિ
હો ધરમ કરમને હું શુ રે જાણું
દીન દુખીયોની સેવાને કિસ્મત માનુ
હો બેબસ મજલુંમ મજબુરનો હું
બની જઉં સહારો એના જીવનમાં હું
બની જઉં સહારો એના જીવનમાં હું
હો જીવન જીવતા ભુલી હું ના પાડું
જીવતરની રાહ પર કોઈને હું ના નડું
એવું તું મુજને જીવન દઈ દે
મુજમાં રહેલા તું અવગુણ લઇ લે
અવગુણ લઇ લે
ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ
હો લખ ચોર્યાસીનાં ફેરા ફરીને
આવી માનવ અવતાર ધરીને
હો સતકર્મોથી મારૂં જીવન ભરી દે
મળેલા જીવનને તું ધન્ય રે કરી દે
મળેલા જીવનને તું ધન્ય રે કરી દે
હો જો જે રે મારૂં મોત લજવાય ના
ઓઢેલું કફન મારૂં બદનામ થાય ના
એવું તું મુજને જીવન દઈ દે
મુજમાં રહેલા તું અવગુણ લઇ લે
અવગુણ લઇ લે
ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ
ઓ ભગવાન તું રાખજે મારા જીવતરનું રે ધ્યાન
હું આપું સવ કોઈને સનમાન
હું આપું સવ કોઈને સનમાન
ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
હો એવું તું મુજને જીવન દઈ દે
મુજમાં રહેલા તું અવગુણ લઇ લે
જીવન મારૂં નિર્મળ બનાવી દે
તારા રે નામની જ્યોત જગાવી દે
જ્યોત જગાવી દે
ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ દુઃખ આપું નહિ
હો ધરમ કરમને હું શુ રે જાણું
દીન દુખીયોની સેવાને કિસ્મત માનુ
હો બેબસ મજલુંમ મજબુરનો હું
બની જઉં સહારો એના જીવનમાં હું
બની જઉં સહારો એના જીવનમાં હું
હો જીવન જીવતા ભુલી હું ના પાડું
જીવતરની રાહ પર કોઈને હું ના નડું
એવું તું મુજને જીવન દઈ દે
મુજમાં રહેલા તું અવગુણ લઇ લે
અવગુણ લઇ લે
ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ
હો લખ ચોર્યાસીનાં ફેરા ફરીને
આવી માનવ અવતાર ધરીને
હો સતકર્મોથી મારૂં જીવન ભરી દે
મળેલા જીવનને તું ધન્ય રે કરી દે
મળેલા જીવનને તું ધન્ય રે કરી દે
હો જો જે રે મારૂં મોત લજવાય ના
ઓઢેલું કફન મારૂં બદનામ થાય ના
એવું તું મુજને જીવન દઈ દે
મુજમાં રહેલા તું અવગુણ લઇ લે
અવગુણ લઇ લે
ભગવાન હું કોઈને કદી છેતરૂં નહિ
કોઈના જીવનને દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ
દુઃખ આપું નહિ
ConversionConversion EmoticonEmoticon