Virpur Javu Jalaram Ne Manavu lyrics in Gujarati

Jalaram Bapa Bhajan Lyrics
Virpur Javu Jalaram Ne Manavu lyrics in Gujarati
Jalaram Bapa Bhajan Lyrics Bhajan Lyrics

Virpur Javu Jalaram Ne Manavu lyrics in Gujarati

| વિરપુર જાવું જલારામને મનાવું  લિરિક્સ ગુજરાતીમાં |

 વિરપુર જાવું જલારામને મનાવું
સેવા પુંજા લઈને તારા ચરણોમાં ધરાવું

બાપા સત્સંગ કરવા સાધુ આવતા
આવી આંગણિયામાં અલખ જગાવતા
કરતો સેવા તું તમામ લેતો મુખે રામ નામ
જગમાં તારો જય જય ગાવ ...વિરપુર જાવું

બાપા જોળી ધોકો જગમાં પુંજાય છે
અને ધુપ ધજા શ્રીફળ ધરાઈ છે
દેતો દુઃખીયાને વિશ્રામ એવા જલા તારા કામ
તારો  મહિમા હું શું ગાવ ...વિરપુર જાવું

બાપા સાધુડાને સોંપી તે કામીની
ભક્તિ ઉજાળી તે અમરધામની
મનમાં ઉપયો નહીં સંતાપે તારે અલખનો પ્રતાપ
તને અંતરથી વધાવું ...વિરપુર જાવું

બાપા આરે કલિયુગમાં વેલા આવજો
આવી માનવને સત્ય સમજાવશો
નથી માનવને વિશ્વાસ નથી સ્મરણ સ્વાસોશ્વાસમાં
કલ્યાણ અરજ લઈને એવું ...વિરપુર જાવું

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »