Vat Pade Se Gujarat Ma Lyrics in Gujarati

Vat Pade Se Gujarat Ma - Geeta Rabari
Singer - Geeta Rabari
Lyrics - Manu Rabari & Deepak Purohit
Music - Mayur Nadiya , Label - Raghav Digital
 
Vat Pade Se Gujarat Ma Lyrics in Gujarati
|  વટ પડે છે ગુજરાતમા લિરિક્સ ગુજરાતીમાં |
 
હા રાજી રાજી રાજમાં ...
ગોગા તારા રાજમાં ...
જય જય ગોગા ...

એ ગોગા રાજી અમે તારા રાજમાં રે
હા રોણાં રાજી અમે તારા રાજમાં રે
એ ...હે ...સૌવ સહેમત ગોગા તારી વાતમાં રે
સૌવ સહેમત બાપા તારી વાતમાં રે
ગોગા વટ પડે છે ગુજરાતમાં રે
હા ગોગા રાજી અમે તારા રાજમાં રે

હે ગરીબોનો ભગવાન ગોગા તું તાત છે
તારા આધારે ગોગા અઢારે નાથ છે
હો ...ગરીબોનો ભગવાન ગોગા તું તાત છે
તારા આધારે ગોગા અઢારે નાથ છે
એ ...હે ...ભીડ પડે રેજો તમે સાથમાં રે
ભીડ પડે બાપા રેજો તમે સાથમાં રે
ગોગા વટ પડે છે ગુજરાતમાં રે
હા અમે રાજી ગોગા તારા રાજમાં રે

હા સાંચાનો સાથી ભક્તોનો રખેવાળ છે
પોતાના લોકોની હૈયે હંભાળ છે
ઓ હો સાંચાનો સાથી ભક્તોનો રખેવાળ છે
પોતાના લોકોની હૈયે હંભાળ છે
એ ...હે ...આખો મલક ડોલે તારી હકમાં રે
આખો મલક ડોલે તારી હકમાં રે
ગોગા વટ પડે છે ગુજરાતમાં રે
હા રોણાં રાજી અમે તારા રાજમાં રે
www.gujaratitracks.com

હા ગાયો માટે તો જીવ અર્પણ છે
સૌવ જાણે છે આ દુનિયા દર્પણ છે
ઓ હો ગાયો માટે તો જીવ અર્પણ છે
સૌવ જાણે છે આ દુનિયા દર્પણ છે
એ ...હે ...ભેળા રેજો રાકડીયા રણમાં રે
મનુ રબારીના લાખો વંદન છે રે
ગોગા વટ પડે છે ગુજરાતમાં રે
હા રોણાં રાજી અમે તારા રાજમાં રે
હા બાપા રાજી અમે તારા રાજમાં રે  


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »