Te Bije Mari Okadi Me Tane Mari Chokadi Lyrics in Gujarati

Te Bije Mari Okadi Me Tane Mari Chokadi - Arjun Thakor
Singers : Arjun Thakor
Lyrics : Gabbar Thakor
Music : Tejas Vaghela & Dhaval Patel
Label : Jhankar Music
 
Te Bije Mari Okadi Me Tane Mari Chokadi Lyrics in Gujarati
|તે બીજે મારી ઓખડી મેં તને મારી ચોકડી લિરિક્સ ગુજરાતીમાં|
 
અરે અરે જા બેવફા
તારી જરૂર નથી તે બીજે મારી ઓખડી
મેં તને મારી ચોકડી
અરે જા પનોતી તારી જરૂર નથી
 તે બીજે મારી ઓખડી
મેં તને મારી ચોકડી

એ  તે બીજે મારી ઓટી તને માતા મારી ચોંટી
તે બીજે મારી ઓટી તન માતા મારી ચોંટી
અરે જા પનોતી તારી જરૂર નથી 
તે બીજે મારી ઓખડી
મેં તને મારી ચોકડી
એ હવે તારી જરૂર નથી 
તે બીજે મારી ઓખડી
મેં તને મારી ચોકડી
અરે મારા રોમ રોમ મળી એ મળી એ તો બીજાની રે થઇ

હો દોઢ મહિનાથી તારો ફોન નથી આયો રે
ઘરના ખુણે બેસી સોનુ સોનુ રોયો રે
હો લોકો એ કીધું મને હું તો ના માન્યો રે
નીકળી દગાળી પછી બઉ પાસ્તાણો રે
હે તે વાતો કરી મોટી તારી મહોબત ખોટી
તે બીજે મારી ઓટી તને માતા મારી ચોંટી
જા દગાળી
બીજા હારે જોઈ ગયો પછી મનમાં હું તો રોઈ ગયો
ચાર બોટલ પોણી પોગ્યો
અરે જા પનોતી
તારી જરૂર નથી તે બીજે મારી ઓખડી
મેં તને મારી ચોકડી
અરે અરે જા પનોતી પારકી મેં તને મારી ચોકડી
એ દગો કરી ગઈ છે તું મારી હારે

હો નથી બેવફા તું એવું હમજતો રે
બીજા હારે જોઈ મન દિલમો વગ્યો ઝટકો રે
હો તારા કરતા તો મારા દુશ્મનો હારા રે
તે મારો મારો કરી જીવતા જીવ માર્યો રે
તે બીજે મારી ઓટી તને માતા મારી ચોંટી
તે બીજે મારી ઓટી અલી  માતા મારી ચોંટી
અરે જા પનોતી
તારી જરૂર નથી તે બીજે મારી ઓખડી
મેં તને મારી ચોકડી
અરે અરે જા દગાળી
તારી જરૂર નથી તે બીજે મારી ઓખડી
મેં તને મારી ચોકડી
અરે અરે જા પનોતી પારકી મેં તને મારી ચોકડી
અરે અરે જા પનોતી પારકી મેં તને મારી ચોકડી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »