Tari Yaad Aave Chhe Lyrics in Gujarati

Tari Yaad Aave Chhe - Rohan Ajani
Singer - Rohan Ajani , Lyrics & Compose - Rajvinder Singh
Music - Dhaval Kapadiya , Label - Karma Vision
 
Tari Yaad Aave Chhe Lyrics in Gujarati
| તારી યાદ આવે છે લિરિક્સ ગુજરાતીમાં |
 
તુ આવે ના આવે તારી યાદ આવે છે
તુ આવે ના આવે તારી યાદ આવે છે
મારા હોઠો પર બસ તારી વાત આવે છે
મારા દિલથી તને મળવાની ફરિયાદ આવે છે
મારા દિલથી તને મળવાની ફરિયાદ આવે છે

બઉ રાહ જોઈ તારી મળવા ના તું આવી
બઉ રાહ જોઈ તારી મળવા ના તું આવી
તું આવી જા ને મારૂં દિલ બોલાવે છે
તું આવી જા ને મારૂં દિલ બોલાવે છે
મારા દિલથી તને મળવાની ફરિયાદ આવે છે
મારા દિલથી તને મળવાની ફરિયાદ આવે છે

હો આવીને જોવો તમે મારા કેવા હાલ છે
રાહોમા તારી હવે તૂટવાના શ્વાસ છે
હો યાદોમાં તારી મારા જાય દિન રાત છે
મારૂં જીવવું મરવું હવે તારાજ હાથ છે
હો આ દર્દ છે બઉ ભારી લઈ લેશે જાન મારી
આ દર્દ છે બઉ ભારી લઈ લેશે જાન મારી
એક નામથી તારા મારો શ્વાસ ચાલે છે
એક નામથી તારા મારો શ્વાસ ચાલે છે
મારા દિલથી તને મળવાની ફરિયાદ આવે છે
www.gujaratitracks.com
મારા દિલથી તને મળવાની ફરિયાદ આવે છે

હો આંખોને મારી હજુ કેટલું રડાવશો
ચહેરો બતાવો તમે કેટલું તડપાવશો
હો માનતું નાથી આ દિલ મળવા ક્યારે આવશો
જતો રહેશે જીવ શું ત્યારે તમે આવશો
હો તું આપી ગઈ જુદાઈ શું ભુલ થઇ મારી
તું આપી ગઈ જુદાઈ શું ભુલ થઇ મારી
તારી યાદોમાં આંખો ભીંજાય જાય છે
તારી યાદોમાં આંખો ભીંજાય જાય છે
મારા દિલથી તને મળવાની ફરિયાદ આવે છે
મારા દિલથી તને મળવાની ફરિયાદ આવે છે
હો તારી યાદ આવે છે
હો તારી યાદ આવે છે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »