Tara Mara Prem Ni Vato Lyrics in Gujarati

Tara Mara Prem Ni Vato
 Singer : Sagar Purabiya & Rekha Prajapati
Music : Amit Barot
Lyrics : Jagdish Raval Mota & Rohit Raval
Label : Shree Ramdoot Music
 
Tara Mara Prem Ni Vato Lyrics in Gujarati
| તારા મારા પ્રેમ ની વાતો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે

હો દુનિયા તો વાતો કરવાની યાર
પ્રેમ માં તકલીફ તો રેવાની યાર
હો દુનિયા તો વાતો કરવાની યાર
પ્રેમ માં તકલીફ તો રેવાની યાર
પ્રેમ માં તકલીફ તો રેવાની યાર

હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે

પ્રેમ થાય છે પલવાર
નિભાવો સહેલો નથી યાર
જિંદગી કરવી પડે રે કુરબાન

હો મારો પહેલો તું પ્યાર
જો જે થાય ના બદનામ
મારૂં જીવન તો બસ તારે નામ
મારૂં જીવન તો બસ તારે નામ

હો દિલ ના ધબકારા મોં ધબકે છે તું
તું નહિ મળે તો મરી જઈશ હું
હો દિલ ના ધબકારા માં ધડકે છે તું
તું નહિ મળે તો મરી જઈશ હું
તું નહિ મળે તો મરી જઈશ હું

હો હસતા મોઢે જો જે ખોટું ના બોલતો
દૂર જઈ ને મારૂં દિલ ના તોડતો
દૂર જઈ ને મારૂં દિલ ના તોડતો

લોકો વેરી છે આજ મારો સાચો છે પ્યાર
કેમ જીવાય હવે તારા વિના યાર
હો મને પુરો વિશ્વાસ છે જન્મો નો સાથ
સાચા પ્રેમ માં ભગવાન પણ આપે છે સાથ
સાચા પ્રેમ માં ભગવાન પણ આપે છે સાથ

હો મજબુર હું છું નથી રે લાચાર
ખોટા ના મન માં તું લેતી વિચાર
હો મજબુર હું છું નથી રે લાચાર
ખોટા ના મન માં તું લેતી વિચાર
ખોટા ના મન માં તું લેતી વિચાર

હો રોજ રોજ ઝેર પીને પ્રેમિયો મરે છે
આ બધું સાંભળી દિલ મારૂં ડરે છે
આ બધું સાંભળી દિલ મારૂં ડરે છે

મારા દિલ ની તડપન રટે સાગર તારૂં નામ
તારો મારો પ્રેમ જાણે રાધા ને શ્યામ

હો ભૂખ્યો તરસ્યો તારી કાજ
કરું નકોડા ઉપવાસ
જિંદગી કરૂં હવે તારે રે નામ
જિંદગી કરૂં હવે તારે રે નામ

હો પ્રેમ ના દુશ્મનો મળશે હજાર
જોડે રહેનારા દગો કરશે  રે યાર
હો પ્રેમ ના દુશ્મનો મળશે હજાર
જોડે રહેનારા દગો કરશે  રે યાર
જોડે રહેનારા દગો કરશે  રે યાર

હો તારા મારા પ્રેમ ની વાતો લોકો કરે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે
તને મને ભેળા જોઈ દુનિયા બળે છે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »