Sasariye Janu Tane Cham Favse Lyrics

Sasariye Janu Tane Cham Favse - Aakash Thakor
Singer: Aakash Thakor , Lyrics: Gunvant Thakor
Music : Mayur Nadiya , Label : Jigar Studio

Sasariye Janu Tane Cham Favse Lyrics in Gujarati
|  સાસરીયે જાનુ તને ચમ ફાવશે લિરિક્સ ગુજરાતીમાં |
 
એ ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
હો હો ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
હાહરીએ જાનુ તન ચમ ફાવશે
એ પૈણવાનું તને બહુ હારૂ લાગશે
પૈણવાનું તને બહુ હારૂ લાગશે
પછી તન મારી બહુ યાદ આવશે

હો તમે રે ભલે આજ છોડી રે જવાના
તારી યાદ મ અમે રોજ રોવાના
તમે રે ભલે આજ છોડી રે જવાના
તારી યાદ મ અમે રોજ રોવાના
એ ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
અરે રે ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
હાહરીએ મારા વગર ચમ ફાવશે
હાહરીયા ની શેરીએ તન ચમ ફાવશે

હો તારા રે પ્રેમ માં અમે ચોય ના ના રયા
તારા જેવા તો મેં કોય ના જોયા
હો હો ખબર નઈ કે તને ચમ અમે મોયા
તને ખુશ રાખવા મારા મોન પોણ ખોયા
હો હાથ ના કર્યા તારા હૈયે રે વાગશે
એ દારે સોન તારી ઠેકોને આવશે
હાથ ના કર્યા તારા હૈયે રે વાગશે
એ દારે સોન  મારી ઠેકોને આવશે
ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
અરે અરે રે ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
ચમ ફાવશે રે બકા ચમ ફાવશે
હાહરીએ મારા વગર ચમ ફાવશે
હાહરીએ મારા વગર ચમ ફાવશે

હો વર્ષે દારે તારૂં મોઢું તો બતાવજે
જરૂર પડે તો મને યાદ તું કરજે
હો ભલે મજબૂરી તારી મને તું ના કેજે
તારા હાહરીએ હવે સુખીથી તું રેજે
હો મારા પર શું વીતી કોઈને ના કેસુ
ભગવાન ભરોસે હવે જીવી રે લેશુ
મારા પર શું વીતી કોઈને ના કેસુ
ભગવાન ભરોસે હવે જીવી રે લેશુ
એ ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
અરે અરે રે ચમ ફાવશે રે જાનુ ચમ ફાવશે
ચમ ફાવશે રે બકા ચમ ફાવશે
હાહરીએ મારા વગર ચમ ફાવશે
હાહરીએ મારા વગર ચમ ફાવશે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »