Rumaliyo Lyrics in Gujarati

Rumaliyo - Sonam Parmar
Singer -  Sonam Parmar , Lyrics - Chandu Raval
Music - Jackie Gajjar , Label - Geet Sangeet
 
Rumaliyo Lyrics in Gujarati
| રૂમાલીયો લિરિક્સ ગુજરાતીમાં |
 
કે અલ્યા બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલીયો
લીલા પીળા રંગનો રૂમાલ આપણો રૂમાલીયો
એ હે ...એમાં તારૂં મારૂં નોમ લખાયું આપણો રૂમાલીયો
એમાં પ્રેમનું દિલ મેં દોરાયું આપણો રૂમાલીયો
અલ્યા બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલીયો
લીલા પીળા રંગનો રૂમાલ આપણો રૂમાલીયો
કે આપણો રૂમાલીયો

હો મેળામાં આપણી ઓનખડી મળીતી
તમને જોઈ ઓળઘોળ થઈ જીતી
હો આપણી જુની અલ્યા ઓળખાણ હતી
એટલે પળમાં હગાઈ થઈ જીતી
એ હે ...તમે જોન જોડીને પછી આયા અલ્યા આપણો રૂમાલીયો
મન લાડી બનાઈ ઘેર લાયા અલ્યા આપણો રૂમાલીયો
અલ્યા બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલીયો
લીલા પીળા રંગનો રૂમાલ આપણો રૂમાલીયો
કે આપણો રૂમાલીયો

જીવથી વધારે હાચવતી રૂમાલીયો
કેડે ખોચીને રોઝ રાખતી રૂમાલીયો
હો મૈયરમાં જવતો રોઝ જોતી રૂમાલીયો
મનમાં થાય જાણે આવે પાતળિયો
એ હે ...તમે હૈયાના હેતથી હો રેવા અલ્યા આપણો રૂમાલીયો
તમે મેળામાં પ્રેમથી આલેલો અલ્યા આપણો રૂમાલીયો
કે બે પૈસાનો રૂમાલ આપણો રૂમાલીયો
લીલા પીળા રંગનો રૂમાલ આપણો રૂમાલીયો
કે પ્રેમનો રૂમાલીયો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »