Radhika Radave Ranchod Ne - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Ravi-Rahul
Lyrics : Manu Rabari , Label : Zee Music Gujarati
Singer : Jignesh Barot , Music : Ravi-Rahul
Lyrics : Manu Rabari , Label : Zee Music Gujarati
Radhika Radave Ranchod Ne Lyrics in Gujarati
| રાધીકા રડાવે રણછોડ ને લિરિક્સ ગુજરાતીમાં |
હો સોનાના પાટને હિંડોળા ખાટે
હો ...સોનાના પાટને હિંડોળા ખાટે
હો દ્વારિકાધીશ તો જાગે મધરાતે
હે નિરાશ બેઠા છે નંદલાલ
રાધીકા રડાવે રણછોડ ને
નિરાશ બેઠા છે નંદલાલ
રાધીકા રડાવે રણછોડ ને
સોનાના પાટને હિંડોળા ખાટે
હો ...દ્વારિકાધીશ તો જાગે મધરાતે
હો નોકર ચાકરને ચારેકોર રાણી
તોય શ્રી શ્યામની આંખુ ઉભરાણી
હો ગોકુલના ઝાડવાને ગોપી ગોકુળની
યાદ આવે છે એ શેરી એ ધુળની
હો ચિત્ત ચડ્યું છે ચકડોળ
રાધીકા રડાવે રણછોડ ને
ચિત્તડુ ચડ્યું છે ચકડોળ
રાધીકા રડાવે રણછોડ ને
સોનાના પાટને હિંડોળા ખાટે
હો ...દ્વારિકાધીશ તો જાગે મધરાતે
હો દ્વારિકા જઈને નથી વાગી વાંસલડી
રાધાજીના રાસ વિના સુની રે મોરલડી
હો વાંસળીના સુર તો હતી રાધા રાણી
મનુ કે વાત નથી કોઈથી અજાણી
હે આંખે આહૂડાની ધાર
રાધીકા રડાવે રણછોડ ને
આંખે આહૂડાની ધાર
રાધીકા રડાવે રણછોડ ને
સોનાના પાટને હિંડોળા ખાટે
હો ...દ્વારિકાધીશ તો જાગે મધરાતે
હે નિરાશ બેઠા છે નંદલાલ
રાધીકા રડાવે રણછોડ ને
નિરાશ બેઠા છે નંદલાલ
રાધીકા રડાવે રણછોડ ને
સોનાના પાટને હિંડોળા ખાટે
હો ...દ્વારિકાધીશ તો જાગે મધરાતે
હો ...સોનાના પાટને હિંડોળા ખાટે
હો દ્વારિકાધીશ તો જાગે મધરાતે
હે નિરાશ બેઠા છે નંદલાલ
રાધીકા રડાવે રણછોડ ને
નિરાશ બેઠા છે નંદલાલ
રાધીકા રડાવે રણછોડ ને
સોનાના પાટને હિંડોળા ખાટે
હો ...દ્વારિકાધીશ તો જાગે મધરાતે
હો નોકર ચાકરને ચારેકોર રાણી
તોય શ્રી શ્યામની આંખુ ઉભરાણી
હો ગોકુલના ઝાડવાને ગોપી ગોકુળની
યાદ આવે છે એ શેરી એ ધુળની
હો ચિત્ત ચડ્યું છે ચકડોળ
રાધીકા રડાવે રણછોડ ને
ચિત્તડુ ચડ્યું છે ચકડોળ
રાધીકા રડાવે રણછોડ ને
સોનાના પાટને હિંડોળા ખાટે
હો ...દ્વારિકાધીશ તો જાગે મધરાતે
હો દ્વારિકા જઈને નથી વાગી વાંસલડી
રાધાજીના રાસ વિના સુની રે મોરલડી
હો વાંસળીના સુર તો હતી રાધા રાણી
મનુ કે વાત નથી કોઈથી અજાણી
હે આંખે આહૂડાની ધાર
રાધીકા રડાવે રણછોડ ને
આંખે આહૂડાની ધાર
રાધીકા રડાવે રણછોડ ને
સોનાના પાટને હિંડોળા ખાટે
હો ...દ્વારિકાધીશ તો જાગે મધરાતે
હે નિરાશ બેઠા છે નંદલાલ
રાધીકા રડાવે રણછોડ ને
નિરાશ બેઠા છે નંદલાલ
રાધીકા રડાવે રણછોડ ને
સોનાના પાટને હિંડોળા ખાટે
હો ...દ્વારિકાધીશ તો જાગે મધરાતે
ConversionConversion EmoticonEmoticon