Dholida Lyrics in Gujarati

Dholida - Roopkumar Rathod
Singers & Music : Roopkumar Rathod
Lyrics: Dilip Raval , Label : Zee Music Gujarati

Dholida Lyrics in Gujarati
| ઢોલીડા લિરિક્સ ગુજરાતીમાં |
 
એ ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ
એ ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

હે ....રસિયા મન મૂકી ને રમીયે
હૈસો હૈસો
ફેર ફુદલડી લઇ ને ભમિયેં
હૈસો હૈસો
મન મુકી ને રમીયે..રમીયે…રમીયે
એ ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

એ ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

સાત રંગ ના સપના સેવ્યા
સોળ વરસ ના સપના
મારા સોળ વરસ ના સપના
એ હા…એ હા

એમાં ખુશીયો પામો નહિ
એ દિવસો શું ખપના
મારે એ દિવસો શું ખપના
એ હા..એ હા

પ્રીતમ ને આપ્યા છે કોલ
રાત આજ ની છે અનમોલ

એ ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

મન મુકી ગાઉ મારે
દિલ થી નાચી લેવું
મારે દિલ થી નાચી લેવું
એ હા..એ હા

તારા મન માં મારા માટે
શું છે વાંચી લેવું
મારે શું છે વાંચી લેવું
એ હા..એ હા

દિલના દરવાજા તું ખોલ
રાત આજ ની છે અનમોલ

હે ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

હે..રસિયા મન મુકી ને રમીયે
હૈસો હૈસો
ફેર ફુદરડી લઇ ને ભમિયેં
હૈસો હૈસો

મન મુકી ને રમીયે..રમીયે..રમીયે
ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ

ઢોલીડા ના ઢોલીડા
ઢોલીડા ના વાગ્યા ઢોલ
રાત આજ ની છે અનમોલ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »