Premnu Natak KariNe Dago Na Devay Lyrics

Premnu Natak KariNe Dago Na Devay - Jigar Thakor
Singer : Jigar Thakor , Music : Kamlesh Kadiya & Ajit Solanki
Lyric  : Chandu Raval , Label : Jay Shree Ambe Sound
 
Premnu Natak KariNe Dago Na Devay Lyrics in Gujarati
| પ્રેમનું નાટક કરીને દગો ના દેવાય લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મનમાં રાંચી મેલ ગોંડી પ્રેમ ના કરાય
પૈસા ખુટી જાય પછી અવળું ના ફરાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય
હે પ્રેમ નતો કરવો તો ગોંડી ના પાડી દેવાય
મીઠી વાતો કરી ના કોઈને ફસાવાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય

હે મનમાં રાંચી મેલ ગોંડી પ્રેમ ના કરાય
પૈસા ખુટી જાય પછી અવળું ના ફરાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય

હો જાનુ જાનુ કરી ગોંડી જીવ ના લઈ લેવાય
ભોળપણનો ફાયદો આવો ના ઉઠાવાય
હો હાંસા પ્રેમીને ગોંડી ગોંડો ના ગણાય
પ્રેમની ખોટી રમતો ના રમાય
હે પ્રેમનું નાટક કરી ખોટા ખેલ ના ખેલાય
 અધવચ્ચે આવી સાથ છોડી ના દેવાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય

હે મનમાં રાંચી મેલ ગોંડી પ્રેમ ના કરાય
પૈસા ખુટી જાય પછી અવળું ના ફરાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય

હો જવાની ના દાડા ગોંડી કાલે જતા રેશે
સ્વાર્થીલા માનવી સાથ છોડી રે દેશે
હો પોતાના હશે ખરે ટાણે કોમ આવશે
એ દાડે દુનિયાનો ખેલ હમજાશે
અરે કોકની વાદે ચડી ઓમ બદલાય ના જવાય
માયા જોઈને મન હવે ફેરવી ના લેવાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય
www.gujaratitracks.com

હે મનમાં રાખી મેલ ગોંડી પ્રેમ ના કરાય
પૈસા ખુટી જાય પછી અવળું ના ફરાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય
દિલથી કરે પ્રેમ એને દગો ના દેવાય  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »