Jagta Rehajo -Jignesh Barot
Singer : Jignesh Barot
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics : Kamlesh Pandya , Lable : Mohini Beats

Jagta Rehajo Lyrics in Gujarati
| જાગતા રહેજો લિરિક્સ ગુજરાતીમાં |
હો ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રિતમાં ઘાયલ છુ
હો ...ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રિતમાં ઘાયલ છુ
અરે રે રે ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રિતમાં ઘાયલ છુ
તારા વિના મન માનતું નથી
તારા વિના મન માનતું નથી પ્રેમમાં પાગલ છુ

હે તારા વિના મન માનતું નથી

હો રાત દી તારા સપના આવે વાટડી જોવું છું
હો રાત દી તારા સપના આવે વાટડી જોવું છું
વિયોગ તારો વહમો લાગે
વિયોગ તારો વહમો લાગે વખને ઘોળું છુ

હો દલ દુભાણુ દિલ તોડ્યું તે દુઃખને રોવું છુ
જીગાનું દલ દુભાણુ દિલ તોડ્યું તે દુઃખને રોવું છુ
પ્રેમને તારા પામવા હું તો
પ્રેમને તારા પામવા હું તો જુરી મરૂં છુ
અરે રે રે ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રિતમાં પાગલ છુ

હો આ જનમારે દોહિલુ લાગે મળવું તને રે
હો આ જનમારે દોહિલુ લાગે મળવું તને રે
આવતા જનમે મળશું જરૂર
આવતા જનમે મળશું જરૂર વાટડી જોશું રે

ઓ ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રિતમાં ઘાયલ છુ

ConversionConversion EmoticonEmoticon