Honsh Thi Vadhaviye - Aishwarya Majmuda
Singer : Aishwarya Majmuda , Music : Brij Joshi
Lyrics : Traditional , Label : Sur Sagar Music
Singer : Aishwarya Majmuda , Music : Brij Joshi
Lyrics : Traditional , Label : Sur Sagar Music
Honsh Thi Vadhaviye Lyrics in Gujarati
| હોંશથી વધાવીયે અમે લિરિક્સ ગુજરાતીમાં |
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
લક્ષ્મીના પગલાં પડ્યાને
લક્ષ્મીના પગલાં પડ્યાને કુટુંબની વધી ગઈ સાન
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ
ડગલાં ભરજો કંકુ તણાને દ્વારે કળશ ઢોળાવો
દ્વારે કળશ ઢોળાવો
આંગણે પોંખતા સાસુજીને હૈયે હરખન સમાતો
હૈયે હરખન સમાતો
સંસ્કારોની સુવાસ ફેવળાવી
સંસ્કારોની સુવાસ ફેવળાવી રાખજો કુળની લાજ
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
સ્વાગતમ સ્વાગતમ
www.gujaratitracks.com
સ્વાગતમ સ્વાગતમ
પતીલ કુટુંબના વરરાજાને લાખણી કુટુંબની કુંવરી
લાખણી કુટુંબની કુંવરી
મીક્ષા થાસે હિતેનની ને થઈને રેસે રાણી
થઈને રેસે રાણી
સાસરિયામાં સ્નેહને વધારી
સાસરિયામાં સ્નેહને વધારી દેશે સૌને માન
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
લક્ષ્મીના પગલાં પડ્યાને
લક્ષ્મીના પગલાં પડ્યાને કુટુંબની વધી ગઈ સાન
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
લક્ષ્મીના પગલાં પડ્યાને
લક્ષ્મીના પગલાં પડ્યાને કુટુંબની વધી ગઈ સાન
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ
ડગલાં ભરજો કંકુ તણાને દ્વારે કળશ ઢોળાવો
દ્વારે કળશ ઢોળાવો
આંગણે પોંખતા સાસુજીને હૈયે હરખન સમાતો
હૈયે હરખન સમાતો
સંસ્કારોની સુવાસ ફેવળાવી
સંસ્કારોની સુવાસ ફેવળાવી રાખજો કુળની લાજ
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
સ્વાગતમ સ્વાગતમ
www.gujaratitracks.com
સ્વાગતમ સ્વાગતમ
પતીલ કુટુંબના વરરાજાને લાખણી કુટુંબની કુંવરી
લાખણી કુટુંબની કુંવરી
મીક્ષા થાસે હિતેનની ને થઈને રેસે રાણી
થઈને રેસે રાણી
સાસરિયામાં સ્નેહને વધારી
સાસરિયામાં સ્નેહને વધારી દેશે સૌને માન
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
લક્ષ્મીના પગલાં પડ્યાને
લક્ષ્મીના પગલાં પડ્યાને કુટુંબની વધી ગઈ સાન
હોંશથી વધાવીયે અમે નવ વધુને આજ
સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ
સ્વાગતમ સ્વાગતમ
ConversionConversion EmoticonEmoticon