Deshi Loveriyo Lyrics in Gujarati

Deshi Loveriyo - Suresh Zala
 Singer: Suresh Zala
Lyrics: Suresh Zala & Natvar Solanki
Music: Hardik Rathod & Bhupat Vagheswari
Label: Bapji Studio

Deshi Loveriyo Lyrics in Gujarati
| દેશી લવરીયો લિરિક્સ ગુજરાતીમાં |
 
હે ઓબા રે મોવડાની દાળ જોંપે મોર બોલ રે
અલ્યા ઓબા રે મોવડાની દાળ જોંપે મોર બોલ રે
હે મોર બોલે રે દિલ મારૂં ડોલે રે
એ મોર બોલે રે મન મારૂં ડોલે રે
હે છોડી જ્યારથી તન જોઈ મારૂં દિલ કહીંયુ ના મોન રે
અલી હાંચુ રે કહું છું મન ચોઈ ના ચેન પડ રે
અલ્યા ઓબા રે મોવડાની દાળ ગોમમા મોર બોલ રે

હો નથી રે રહેવાતું જાનુ દિલ નથી રહીયુ હવે મારૂં
તારા વિચારોમાં ના ખાવાનું ઠેકાણું મારૂં
હો કર્યો છે કેવો જાદુ સુજે ના કાય કામ જાનું
હવે લખાવું તારા નામ પાછળ નામ મારૂં

હો ક્યાં માને છે મન મારૂં રોવે છે
હે ક્યાં માને છે દિલ મારૂં રોવે છે
હો કરીદે દસ્તાવેજ તારા દિલનો મારા નોમ રે
એ મોની જાને સીનું મારી પૈણવું તારી હારે રે  
અલ્યા ઓબા રે મોવડાની દાળ ગોમમા મોર બોલ રે

હો કરી દે દાખલ તારા દિલના દવાખાને જાનુ
કેવું દુઃખ થયું નામ નથી લેતુ મટવાનું
હો તારા રે વિના મને કોઈ ના દેખાતું
જ્યાં જોવું ત્યાં સીનું તને જ હું ભાળું

હે લાગ્યો છે રોગ તારા રે પ્રેમનો સીનું
ઈલાજન નથી ઓના રે નોમનો
હે સીનું દવા મારી તુજ છે દુવા મારી તુજ છે
હે ઓબા રે મોવડાની દાળ જોંપે મોર બોલ રે
અલ્યા ઓબા રે મોવડાની દાળ જોંપે મોર બોલ રે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »