Amba Mari Maa Lyrics in Gujarati

Amba Mari Maa - Kirtidan Gadhvi & Priya Saraiya
Singers - Kirtidan Gadhvi & Priya Saraiya
Music - Parth Bharat Thakkar
Lyrics - Priya Saraiya
Label - Tips Gujarati
 
Amba Mari Maa Lyrics in Gujarati
|અંબા મારી માં લિરિક્સ ગુજરાતીમાં|
 
હે માંડી આવી રૂડી રાત નિરાળી
માંડી આવી રૂડી રાત અઢીયાળી
માંડી ચમ ચમ કરી આવો
માંડી રૂમ ઝુમ કરી આવો
કંકુના પગલાં પાડો
અમે જોતા વાટ તમારી

અંબા મારી મા, અંબા મારી મા
ધીમે ધીમે ઘૂમતી અંબા
ઓરે ઓ મેલડી ઓરે ઓ મેલડી
ગરબે ઘૂમતી જગદંબા

મા ની ચૂંદડી માં લાખ તારા
આકાશ થી ઉતર્યા રે
એની આંખડી માં વ્હાલ મીઠા
લઇ અંબિકા નીસર્યા રે
અંબા મારી મા, અંબા મારી મા
ધીમે ધીમે ઘૂમતી અંબા
ઓરે ઓ મેલડી ઓરે ઓ મેલડી
ગરબે ઘૂમતી જગદંબા

રાત પૂનમ ની ધીમો ધીમો વાયરો
લાલ લાલ રંગ નો ઉડતો ગુલાલ
મા ના ચોક માં રે મા ના ચોક માં રે
વાદળોની કોર થી મલકે ચાન્દલો
ચાન્દની વેરાવતો અપરંપાર
મા ના ચોક માં રે ગબબર ના ગોખ માં રે

ખમ્મા માડી ને ખમ્મા માડી ને
અંબા માડી તને ખમ્મા
ઓરે ઓ મેલડી ઓરે ઓ મેલડી
ગરબે ઘૂમતી જગદંબા
તારી હાટુ હૂં ગરબા સજાવું
ઓ માડી આજે રહી જા રે
તારા મંદિરિયે દીવડા સજાવું
ઓ માડી આજે રહી જા રે

અંબા મારી મા, અંબા મારી મા
ધીમે ધીમે ઘૂમતી અંબા
ઓરે ઓ મેલડી ઓરે ઓ મેલડી
ગરબે ઘૂમતી જગદંબા

હે માંડી આવી રૂડી રાત નિરાળી
માંડી આવી રૂડી રાત અઢીયાળી
માંડી ચમ ચમ કરી આવો
માંડી રૂમ ઝુમ કરી આવો
કંકુના પગલાં પાડો
અમે જોતા વાટ તમારી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »