Yaad Karaje Lyrics in Gujarati

Yaad Karaje - Gaman Santhal
Singer: - Gaman Santhal (Bhuvaji) .
Music: - Jitu Prajapati
Lyrics: - Rajan Rayka & Dhaval Motan
Label:- Trishul Sounds
 
Yaad Karaje Lyrics in Gujarati
| યાદ કરજે લિરિક્સ ગુજરાતીમાં |
 
કોમ પડે તો
કોમ પડે તો
યાદ કરજે

હો મને મારી માતા એ કીધેલું છે
હે મને મારી માતા એ કીધેલું છે
મને મારી માતા એ કીધેલું છે
મારૂ કોમ પડે તો મને યાદ કરજે
મને મારી મેલડી એ કીધેલું છે
મને મારી મેલડી એ કીધેલું છે
મારૂ કોમ પડે તો મને યાદ કરજે

હો આભલુ ફાડીને ઉતરી આવું
દુનિયાને તારા પગમાં ઝુકાવુ
આભલુ ફાડીને ઉતરી આવું
દુનિયાને તારા પગમાં ઝુકાવુ
મને મારી ટાઇગરે કીધેલું છે
મને મારી ટાઇગરે કીધેલું છે
મારૂ કોમ પડે તો મને યાદ કરજે
મારૂ કોમ પડે તો મને યાદ કરજે

હો ...સત જો હોયતો ગોમ ઉખલોડમો જાજો
જનકબાની મેલડીને ભેરા રે થાજો
હો ...ટીનુભા ભુવાજીને મનની વાત કેજો
મારી મેલડીનો પછી પાવર જોઈ
લેજો 
હે એક જાટકે કોમ પુરૂ કરી દેશે
જગતની વસ્તી જોતી રઈ જાશે
એક જાટકે કોમ પુરૂ કરી દેશે
જગતની વસ્તી જોતી રઈ જાશે
હે મને મારી મોજીલીયે કીધેલું છે
મને મારી મોજીલીયે કીધેલું છે
ભુમી કોમ પડે તો મને યાદ કરજે
ભુમીબેન કોમ પડે તો મને યાદ કરજે

હો મારી સામે ખોટો કોઈ કલર કરશે
મારી માતાથી પછી જોયું ના જાશે
હો ઉભી બજારે એની હરાજી બોલશે
મારૂ ખરાબ કરનારનો ખરાબ થાશે
હો કોઈના બાપાની તાકાત નથી
હોમું ઉભું રેવાની ઓકાત નથી
કોઈના બાપાની તાકાત નથી
હોમું ઉભું રેવાની ઓકાત નથી
હે મને મારી માતાનો ભરોસો છે
મને મારી સિંહણનો ભરોસો છે
મારૂ કોમ પડે તો એ જરૂર કરશે
હાદ હોમભળીને એ જરૂર કરશે
હો બાર બાર કલાક ફરે ઘડીયાલનો કોટો
ચોવીસ કલાક માતા ઘેર મારે ઓટો
હો વસ્તીના  ઘેર નથી વખાનો ટોટો
મારા ઘેર તું બેઠી નથી દુઃખનો છોટો
હો લોકોના ઘેર આજ ભણતર ચાલે છે
અમે ભણેલા નથી તારૂ ગણતર ચાલે છે
લોકોના ઘેર આજ ભણતર ચાલે છે
અમે ભણેલા નથી તારૂ ગણતર ચાલે છે
મને ઉમિયા ખોડલે કીધેલું છે
મને ઉમિયા એ ખોડિયારે કીધેલું છે
 કોમ પડે તો મને યાદ કરજે
મને મારી માતાયે એ કીધેલું છે
મને મારી માતાયે એ કીધેલું છે
 કોમ પડે તો મને યાદ કરજે
ભુમીબેન કોમ પડે તો અને યાદ કરજે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »