Rana Ravatiya Mamera
Singer - Ami Joshi
Singer - Ami Joshi
Label - Studio Sangeeta
Rana Ravatiya Mamera Lyrics in Gujarati
(રાણા રાવટીયા મામેરા લિરિક્સ ગુજરાતીમાં)
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
જીણી ચુંદડી છોડીલા આવ્યા રે
કિયા કોણ કોણ માંડવે બેસે રે
કિયા બેન મામેરા વધાવે રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
હે બેનના મામાજી માંડવડે બેસે રે
હે બેનના માતાજી મામેરા વધાવે રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
સાથે ટીલડી છોડીલા આવ્યા રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
હે કિયા કોણ કોણ માંડવે બેસે રે
હે કિયા બેન મામેરા વધાવે રે
હે બેનના મામીજી માંડવડે બેસે રે
હે બેનના ભાભીજી મામેરા વધાવે રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
હે કિયા કોણ કોણ માંડવે બેસે રે
હે કિયા બેન મામેરા વધાવે રે
હે બેનના માસીબા માંડવડે બેસે રે
હે બેનના બેનીબા માંડવડે બેસે રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
જીણી ચુંદડી છોડીલા આવ્યા રે
કિયા કોણ કોણ માંડવે બેસે રે
કિયા બેન મામેરા વધાવે રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
હે બેનના મામાજી માંડવડે બેસે રે
હે બેનના માતાજી મામેરા વધાવે રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
સાથે ટીલડી છોડીલા આવ્યા રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
હે કિયા કોણ કોણ માંડવે બેસે રે
હે કિયા બેન મામેરા વધાવે રે
હે બેનના મામીજી માંડવડે બેસે રે
હે બેનના ભાભીજી મામેરા વધાવે રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
હે કિયા કોણ કોણ માંડવે બેસે રે
હે કિયા બેન મામેરા વધાવે રે
હે બેનના માસીબા માંડવડે બેસે રે
હે બેનના બેનીબા માંડવડે બેસે રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
હે રાણા રાવટીયા મામેરા આવ્યા રે
ConversionConversion EmoticonEmoticon