Radha Taro Shyam Pukare Lyrics in Gujarati

Radha Taro Shyam Pukare - Umesh Barot
Singer: Umesh Barot
Music: Manish Bhanushali
Lyrics: Priyal K. Chauhan
Label: Panorama Music
 
Radha Taro Shyam Pukare Lyrics in Gujarati
| રાધા તારો શ્યામ પુકારે લિરિક્સ ગુજરાતીમાં |
 
ક્યારે મોરલીના સુર મીઠા લાગશે
ક્યારે ગરબામાં રમઝટ જામશે
હો ક્યારે મોરલીના સુર મીઠા લાગશે
ક્યારે ગરબામાં રમઝટ જામશે
હો ક્યારે રાધા એના શ્યામને મળવાને આવશે
રાધા એના શ્યામને મળવાને આવશે

સુનુ સુનુ ગોકુલ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત
હો તારી પ્રીત
સુનુ સુનુ ગોકુલ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત
તારી પ્રીત

હો વાટ જોઈ બેઠો શ્યામ રાધાનું લેતો નામ
વાટ જોઈ બેઠો શ્યામ રાધાનું લેતો નામ
વેરણ રાતડીને શોધે એની આંખડી
વેરણ રાતડીને શોધે એની આંખડી રે
ક્યારે  ગગનથી ચાંદ નીચે આવશે
ક્યારે રાધાની પાયલ રણકાર છે
હો ક્યારે રાધા એના શ્યામને મળવાને આવશે
રાધા એના શ્યામને મળવાને આવશે

સુનુ સુનુ ગોકુલ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત
હો તારી પ્રીત
સુનુ સુનુ ગોકુલ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત
તારી પ્રીત

હો રાધા રાણીને કાન મળશે જોવા
વૃંદાવનમા થાશે પ્રેમનો વરસાદ
કાના સંગાથે રાધા ભુલશે રે ભાન
મિલન જોવાને તરશે ગોકુળીયુ ગામ 
ક્યારે નિધિવનમાં તહેવાર આવશે
ક્યારે ક્રિષ્નલીલાનો રંગ જામશે
હો
ક્યારે રાધા એના શ્યામને મળવાને આવશે 
www.gujaratitracks.com
રાધા એના શ્યામને મળવાને આવશે

સુનુ સુનુ ગોકુલ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત
હો તારી પ્રીત
સુનુ સુનુ ગોકુલ લાગે રાધા તારો શ્યામ પુકારે
આવીને નિભાવ તારી પ્રીત
તારી પ્રીત  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »