Prem Kari Pastayo Hu To
Singer : Jignesh Barot (Kaviraj)
Lyrics : Baldevsinh Chauhan
Music : Vishal Vagheshwari & Sunil Vagheshwari
Label : Jigar Studio

Prem Kari Pastayo Hu To Lyrics in Gujarati
(પ્રેમ કરી પસ્તાયો હું તો લિરિક્સ ગુજરાતીમાં)
હે પ્રેમ કરી પસ્તાયો હું તો પોકે પોકે રોયો
હો ...પ્રેમ કરી પસ્તાયો હું તો પોકે પોકે રોયો
અરે કોઈનો વાળ્યો વળીયો નહીં ને ટાઢા પોણીયે નાયો રે
હો એક છોકરીયે દગો કરીને દિલનો દર્દી બનાયો રે
એક છોકરીયે દગો કરીને દિલનો દર્દી બનાયો રે

કોઈનો વાળ્યો વળીયો નહીં ને ટાઢા પોણીયે નાયો રે
હો દેવામા હું ડૂબી ગયો કજરારા નૈનોમા
રસ્તા પર હું રખડુ છુ આતો રહેતી મેલોમા
હો ...મારો મારો કરી એતો મને મારી ગઈ
ઈજ્જત ને આબરૂ હવે મારી નથી રઈ
હો આવી હતી એ લુંટવા મને પાયમાલ કરી ગઈ રે
આવી હતી એ લુંટવા મને પાયમાલ કરી ગઈ રે

પછી કોઈનો વાળ્યો વળીયો નહીં ને ટાઢા પોણીયે નાયો રે

ConversionConversion EmoticonEmoticon