Piyuji Lyrics in Gujarati

Piyuji - Vijay Suvada
Singer : Vijay Suvada , Music : Dhaval Kapadiya
Lyrics : Kavi K.Dan , Label : Zee Music Gujarati 
 
Piyuji Lyrics in Gujarati
| પીયૂજી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હો ...મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હે મને યાદ આવે આપણી પેલ્લી મુલાકાત
મને યાદ આવે આપણી પેલ્લી મુલાકાત
મેં તો તમને
હે ...મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હે મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ

હે મેં તો તમને જોયા બેઠાથા બગીચાની માઇ
હો ...મેં તો તમને જોયા બેઠાથા બગીચાની માઇ
હે મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મને યાદ આવે વરહતા વરહાદ વાળી રાત
મેં તો તમને
હે ...મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હે મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ

હો મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ
હો ...મે તો જમતા જોયા એક થાળીમાં બે હાથ
હો આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
આપણે જમતા એક કોળીયાના કરીને બે ભાગ
મેં તો તમને
હે ...મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હે મેં તો તમને રે જોયા તમારા પિયુજી સાથની સાથ

મેં તમને હસતા જોયા આવું પહેલીજ વાર
હો ...મેં તમને હસતા જોયા આવું પહેલીજ વાર
હો મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મને યાદ આવે માથામાં ફરતો તમારો હાથ
મેં તો તમને
હે ...મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
હે મેં તો તમને રે જોયા તમારા પિયુજી સાથની સાથ

હે મેં તમને જોયા દેતા સોગંધની સોગાત
હો ...મેં તમને જોયા દેતા સોગંધની સોગાત
હે મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
 મને યાદ આવે આપણી છેલ્લી મુલાકાત
મેં તો તમને
હે ...મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ
www.gujaratitracks.com
હે મેં તો તમને જોયા તમારા પિયુજી સાથની સાથ

હે આવતા જનમારે થશે વાલી આપણી મુલાકાત  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »