Maa Ni Aarti - Kinjal Dave
Singer - Kinjal Dave , Music - Mayur Nadiya
Lyrics - Manu Rabari , Label - Raghav Digital
Singer - Kinjal Dave , Music - Mayur Nadiya
Lyrics - Manu Rabari , Label - Raghav Digital
Maa Ni Aarti Lyrics in Gujarati
|માં ની આરતી લિરિક્સ ગુજરાતીમાં|
હે મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
ધુપ ગુગળના મહેકાય
ધુપ ગુગળના મહેકાય
મારી માતાજીની આરતી
હે મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
ધુપ ગુગળના મહેકાય
ધુપ ગુગળના મહેકાય
મારી માતાજીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
હો મંગળકારી મૂર્તિ માની મંદિરમાં સોહાય
હસતું માંનુ મુખ મનોહર જોઈ મન હરખાય
હે જગમગ દીવડા થાઈ
જગમગ દીવડા થાઈ
મારી માવલડીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
હો સૂર્ય ચંદ્રમા જ્યોતિ તમારી સજરા ચરનાઈ
હો અણુ અણુમાં વાસ તમારો જગની તારણહાર
હે ઢોલ નગારા સંભળાય
ઢોલ નગારા સંભળાય
મારી માતાજીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
હો તારી વાડીના અમે છોડવા માંડી તું લેજે હંભાળ
હો માં ભૂલચૂક હોઈ તો માફ કરજે જાણી તારા બાળ
હે ભક્તો સૌવ ગુણલા ગાઈ
ભક્તો સૌવ ગુણલા ગાઈ
મારી માવલડીની આરતી
હો મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
ધુપ ગુગળના મહેકાય
ધુપ ગુગળના મહેકાય
મારી માતાજીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
જય હો મોરી માત
જય જય મોરી માત
મંગળ તારી આરતી
મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
ધુપ ગુગળના મહેકાય
ધુપ ગુગળના મહેકાય
મારી માતાજીની આરતી
હે મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
ધુપ ગુગળના મહેકાય
ધુપ ગુગળના મહેકાય
મારી માતાજીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
હો મંગળકારી મૂર્તિ માની મંદિરમાં સોહાય
હસતું માંનુ મુખ મનોહર જોઈ મન હરખાય
હે જગમગ દીવડા થાઈ
જગમગ દીવડા થાઈ
મારી માવલડીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
હો સૂર્ય ચંદ્રમા જ્યોતિ તમારી સજરા ચરનાઈ
હો અણુ અણુમાં વાસ તમારો જગની તારણહાર
હે ઢોલ નગારા સંભળાય
ઢોલ નગારા સંભળાય
મારી માતાજીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
હો તારી વાડીના અમે છોડવા માંડી તું લેજે હંભાળ
હો માં ભૂલચૂક હોઈ તો માફ કરજે જાણી તારા બાળ
હે ભક્તો સૌવ ગુણલા ગાઈ
ભક્તો સૌવ ગુણલા ગાઈ
મારી માવલડીની આરતી
હો મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
ધુપ ગુગળના મહેકાય
ધુપ ગુગળના મહેકાય
મારી માતાજીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
જય હો મોરી માત
જય જય મોરી માત
ConversionConversion EmoticonEmoticon