Maru Kalju Kapi Ne Joi Le Lyrics in Gujarati

Maru Kalju Kapi Ne Joi Le - Vikram Thakor
Singers - Vikram Thakor
Music - Master Rana
Original Lyrics - Jayesh Barot
Label - Ultra Gujarati
 
Maru Kalju Kapi Ne Joi Le Lyrics in Gujarati
| મારૂં  કાળજું કાપી ને જોઈ લે લિરિક્સ ગુજરાતીમાં |
 
હો બેવફા ઓ બેવફા
હો  બેવફા ઓ બેવફા
હો બેવફા ઓ બેવફા
હો  બેવફા ઓ બેવફા

મારૂ દિલ ચીરી ને જોઈ લે
મારૂ કાળજું કાપી ને જોઈ લે
મારૂ દિલ ચીરી ને જોઈ લે
મારૂ કાળજું કાપી ને જોઈ લે
એમા તારૂં નામ છે
હો એમા તારું નામ છે

હો તારા રે નામ પર જિંદગી હું હાર્યો
તારી યાદો એ મને ગમ માં ડુબાડર્યો
હો કુવા માં ઉતાળી તે દોરડું રે કાપ્યું
પ્રેમ નું પરિણામ ખુબ સારૂં આપ્યું

મારી છાતી પર માથું મુકીજો હો
દિલ ના ધબકાર મહેસુસ કરી જો
મારી છાતી પર માથું મુકીજો
દિલ ના ધબકાર મહેસુસ કરી જો
એમા તારૂં નામ છે
હો એમા તારૂ નામ છે

હો મળવા માં મોડું થાય તો મારી સાથે લડતી
ગળે વળગાવી ને ચુમી ઓરે ભરતી
હો કોના રે ભરોશે મને એકલો રે છોડયો
બેવફા બની ને ભરોશો રે તોડયો

કયા જનમ નું લીધું તે વેર
તે તો જુદાઈ નું આપ્યું રે ઝેર
કયા જનમ નું લીધું તે વેર
તે તો જુદાઈ નું આપ્યું રે ઝેર
એમા તારૂ નામ છે
હો એમા તારૂં નામ છે
હો એમા તારૂ નામ છે

મારૂ  દિલ ચીરી ને જોઈ લે
એમા તારૂં નામ છે
હો એમા તારૂં નામ છે 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »