Maro Prem Mane Mali Jay Lyrics in Gujarati

Maro Prem Mane Mali Jay - Suresh Zala
Singer : Suresh Zala , Lyrics : Suresh Zala & LD
Music : Hardik Rathod & Bhupat Vagheswari
Label : Bapji Studio
 
Maro Prem Mane Mali Jay Lyrics in Gujarati
(મારો પ્રેમ મને મળી જાય લિરિક્સ ગુજરાતીમાં)
 
હો તારો પ્રેમ મળ્યો એ મારૂ નસીબ છે
હો તારો પ્રેમ મળ્યો એ મારૂ નસીબ છે
પણ તું ના મળી એ મારી તકદીર છે
મારા રોમ તું કંઈ એવું કર
એવું કર
એવું કર
મને મારો પ્રેમ મળી જાય સાચો સંગાથી મળી જાય
હો દુનિયાની નજરમો આ બધુ ખોટું છે
આપડી નજરમો શ્યામની પૂજા છે
દુનિયાની નજરમો આ બધુ ખોટું છે
આપડી નજરમો રામની પૂજા છે

હો તારો વિશ્વાસ મળિયો એ નસીબ છે
તારા મારા ગ્રહો ના મળિયા એ તકદીર છે

હો મજબુરીયે લીધા ઘેરી દુનિયા બની વેરી
પ્રેમની કહાની મારી રઇ ગઈ અધૂરી
હો મજબુરીયે લીધા ઘેરી દુનિયા બની વેરી
પ્રેમની કહાની મારી રઇ ગઈ અધૂરી
હો કેમ તને યાદ ના કરૂ તું જ મારી પ્રીત
પુરી કરવી છે અધૂરી પ્રેમની મારી જીત
કેમ તને યાદ ના કરૂ તું જ મારી પ્રીત
પુરી કરવી છે અધૂરી પ્રેમની મારી જીત
હો તારો પ્રેમ મળ્યો એ મારૂ નસીબ છે
પણ તું ના મળી એ મારી તકદીર છે
મારા ભઈબંધ તું કંઈ એવું કર
એવું કર
એવું કર
ઓને તારી ભાભી બનાઈ દવુ
મારા ઘરનું પોણી ભરાઈ દવુ
પોણયારીનું પોણી ભરાઈ દવુ

હો સપના મારા તુટી ગયા જિંદગી ઝેર થઇ
બીજાની બાહોમા જોઈ આંખો ભીની થઇ
હો સપના મારા તુટી ગયા જિંદગી ઝેર થઇ
બીજાની બાહોમા જોઈ આંખો ભીની થઇ
હો મળતા હતા મંદિરે વચન દીધા આજ
www.gujaratitracks.com
મને છોડ્યા પછી તને આવતી નથી લાજ
 મળતા હતા મંદિરે વચન દીધા આજ
મને છોડ્યા પછી તને આવતી નથી લાજ
હો તારો પ્રેમ મળ્યો એ મારૂ નસીબ છે
પણ તું ના મળી એ મારી તકદીર છે
મારા કુદરત તું કંઈ એવું કર
એવું કર
એવું કર
મારી સીનુ મને મળી જાય
હાચો એનો પ્રેમ મળી જાય
મારો પ્રેમ મને મળી જાય
મારો વિશ્વાસ જીતી જાય
મારી સીનુ મને મળી જાય
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »